News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર સરકારે(Maharashtra Government) CNG અને PNGના વધેલા ભાવને નિયંત્રણમાં લાવવા માટે મોટો નિર્ણય લીધો છે.
મહાનગર ગેસ લિમિટેડે(Mahanagar Gas Limited) સીએનજીના ભાવમાં(CNG prices) પ્રતિ કિલો રૂ. 6 અને પીએનજીના ભાવમાં(PNG prices) રૂ. 4 પ્રતિ કિલોનો ઘટાડો કર્યો છે.
ભાવ ઘટાડા બાદ હવે CNGની કિંમત 80 રૂપિયા પ્રતિ કિલો અને PNG ગેસની કિંમત 48.50 રૂપિયા પ્રતિ યુનિટ થઈ ગઈ છે.
આ નવા દરો આજે મધરાતથી લાગુ થઈ ગયા છે.
આ સમાચાર પણ વાંચો : લાલ સિંહ ચઢ્ઢાનો વિકેન્ડમાં પણ ન જોવા મળ્યો જાદુ- પાંચ દિવસમાં માત્ર આટલી કરી કમાણી- ફિલ્મ ફ્લોપ જતા આમિર ખાને લીધો આ નિર્ણય