226
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.
મુંબઈ, 16 ઓક્ટોબર, 2021
શનિવાર
મહારાષ્ટ્ર સરકારમાં વિરોધી પક્ષના નેતા દેવેન્દ્ર ફડનવીસે ઠાકરે સરકાર પર અત્યાર સુધીનો સૌથી ગંભીર આરોપ લગાડયો છે. પોતાના આરોપમાં દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું છે કે આઈકર વિભાગ દ્વારા પાડવામાં આવેલા છાપા દરમિયાન ચોંકાવનારી વિગતો હાથ લાગી છે. દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે કમ્પ્યુટરમાંથી આયકર વિભાગ ને એવા સોફ્ટવેર મળ્યા છે જેના દ્વારા ખંડણી વસૂલી નું કામ ચાલી રહ્યું હતું. એટલે કે સોફ્ટવેરમાં માધ્યમથી માહિતી એકઠી કરવામાં આવતી હતી અને ત્યારબાદ ખંડણી વસૂલ કરવામાં આવતી હતી.
દેવેન્દ્ર ફડણવીસના આરોપને કારણે ચકચાર મચી જવા પામી છે.
You Might Be Interested In