224
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi) 18મી જૂને વડોદરા(Vadodara) આવવાના છે.
PM મોદીની આ મુલાકાત દરમિયાન યોજાનારા રોડ શો(Road show) ને રદ કરવામાં આવ્યો છે. જ્યારે,બીજા કાર્યક્રમો યથાવત રહેનાર છે.
રોડ શો માટે તમામ તૈયારીઓ કરવામાં આવ્યા બાદ આજે PMO માંથી રોડ શો માટે મંજૂરી નહીં મળતાં રોડ શો રદ(canceled) કરવામાં આવ્યો છે.
પ્રાથમિક તબક્કે સુરક્ષાના કારણોસર આ રોડ શો રદ કરાયો હોવાનું મનાય છે.
વડાપ્રધાન મોદી હવે પાવાગઢ(Pavagadh) ખાતે મહાકાળી(Mahakali) માનાં દર્શન કરી સીધા લેપ્રસિ મેદાન(Leprosy ground) ખાતે સભા સ્થળે પહોંચશે.
આ સમાચાર પણ વાંચો : અરે વાહ શું વાત છે- સરકારે વોટર ટેક્સી નું ભાડું ઓછું કર્યું -જાણો નવી કિંમત-
You Might Be Interested In