Site icon News Continuous Bureau | Mumbai

ઓમિક્રોન મુદ્દે આ રાજ્ય સરકારનો મોટો નિર્ણય, હવે કોરોનાના પ્રત્યેક દર્દીના સેમ્પલનું થશે જીનોમ સિક્વેન્સિંગ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 20 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

સોમવાર.

કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ દિલ્હીમાં હવે પ્રત્યેક કોરોના દર્દીના સેમ્પલનું જીનોમ સિક્વેન્સિંગ થશે. 

આ સાથે જ રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર સમક્ષ બૂસ્ટર ડોઝને મંજૂરી આપવાની માગણી પણ કરી છે. 

આ સિવાય કોરોના કાળમાં મળી રહેલું ફ્રી રાશન વધુ 6 મહિના માટે લંબાવી દેવાયું છે. એટલે કે હવે આગામી 31મી મે સુધી ફ્રી રાશન આપવામાં આવશે. 

રવિવારે કોરોનાના 100 કરતા પણ વધારે કેસ સામે આવ્યા ત્યાર બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી ફક્ત વિદેશથી આવેલા કે રિસ્ક કન્ટ્રીમાંથી આવનારા મુસાફરોનું જ જીનોમ સિક્વેન્સિંગ થતું હતું.

ગટરના ઢાંકણાઓની ચોરીથી BMC પરેશાનઃ આટલા લાખના ખર્ચે બેસાડશે  નવા ઢાંકણા; જાણો વિગત
 

Iridium Investment Scam નવી મુંબઈમાં ‘ઇરિડિયમ’ના નામે મહાઠગાઈ ₹૨ લાખ સામે ₹૨૮ કરોડના વળતરની લાલચ આપી ૫૦૦ લોકોને છેતરનારા ૨ શખ્સો સામે ગુનો
Ban On Sale Of Loose Spices તમારા રસોડામાં ઝેર પીરસાઈ રહ્યું છે? મહારાષ્ટ્રમાં ખુલ્લા મસાલા પર તાત્કાલિક પ્રતિબંધ પકડાશો તો ₹૧૦ લાખનો દંડ અને જેલભેગા થશો!
Kashi Vishwanath Gold Theft અયોધ્યા બાદ હવે કાશીમાં વિવાદ! મંદિરના શિખર પર સોનાની જગ્યાએ પેઇન્ટ કરાયાનો આરોપ ટ્રસ્ટે આપ્યો આ જવાબ
Maharashtra Water Cut ડેમોના તળિયા દેખાવા લાગ્યા! ૧૦ ટકા કાપથી રોજિંદા જીવન પર થશે ગંભીર અસર, મહારાષ્ટ્રમાં ૧૦% રાજ્યવ્યાપી પાણી કાપ લાગુ..
Exit mobile version