News Continuous Bureau | Mumbai
બિહારમાં(Bihar) કંઈક નવાજૂની થાય તેવું લાગી રહ્યું છે. રાષ્ટ્રીય જનતા દળના(Rashtriya Janata Dal) અધ્યક્ષ તેજસ્વી યાદવ(Tejaswi Yadav) તેમજ જનતા દળ યુનાઇટેડના(Janata Dal United) અધ્યક્ષ નીતેશ કુમાર (Nitish Kumar) આ બંને પાર્ટીઓએ પોતાના તમામ ધારાસભ્યો(MLA) અને નગરસેવકોની બેઠક(Corporators meeting) પટના ખાતે બોલાવી છે. આ બંને પાર્ટીની બેઠક સવારે 11 વાગે થવાની છે. બીજી તરફ બપોરે 1:00 વાગ્યે બિહાર કોંગ્રેસે(Congress) પોતાની બેઠક બોલાવી છે જેમાં કોંગ્રેસ પાર્ટી આ બંને પાર્ટીઓ સવારે 11:00 વાગે પોતાની કાર્યકાળણીમાં જે નિર્ણય લે તે નિર્ણય સંદર્ભે ચર્ચા કરશે.
આ સમાચાર પણ વાંચો : લો કરો વાત- પોપટની ફરીયાદ કરવા પોલીસ સ્ટેશને પહોંચ્યા દાદા- કારણ સાંભળીને પોલીસ પણ છક થઈ ગઈ- જાણો શું છે સમગ્ર મામલો
એવું માનવામાં આવે છે કે જનતા દળ યુનાઇટેડ(JDU) અને ભારતીય જનતા પાર્ટીનું(BJP) ગઠબંધન તૂટશે. તેમજ રાજ્યની સત્તામાં ફેરબદલ આવશે.