Western Railway: 25મી ડિસેમ્બરથી 01મી જાન્યુઆરી સુધી જખવાડા-વિરમગામ સ્ટેશનો વચ્ચે સ્થિત રેલ્વે ક્રોસિંગ નંબર 39 બંધ રહેશે

Western Railway: 25મી ડિસેમ્બરથી 01મી જાન્યુઆરી સુધી જખવાડા-વિરમગામ સ્ટેશનો વચ્ચે સ્થિત રેલ્વે ક્રોસિંગ નંબર 39 બંધ રહેશે

by Hiral Meria
railway crossing number 39 between Jakhwada-Viramgam stations will be closed from 25th December to 01st January

News Continuous Bureau | Mumbai  

Western Railway: પશ્ચિમ રેલવે અમદાવાદ મંડળના ( Ahmedabad mandal ) અમદાવાદ-વિરમગામ સેકશન ( Ahmedabad-Viramgam Section ) પર જખવાડા-વિરમગામ સ્ટેશનો ( Jakhwada-Viramgam stations ) વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ ( Railway crossing ) નંબર 39 (સોકલી ફાટક) કિમી 553/9-554/0 અતિ આવશ્યક મરમ્મત કાર્ય હેતુ તારીખ 25 ડિસેમ્બર 2023 સવારે 08.00 વાગ્યા થી 01 જાન્યુઆરી 2024 ના 20.00 વાગ્યા સુધી (કુલ 8 દિવસ) બંધ રહેશે. 

આ સમાચાર પણ વાંચો :  Mumbai: કાંદિવલી ખાતે યોજાયો લોકડાયરો… લોકગીત જેવા કાર્યક્રમો આપણી સાંસ્કૃતિક વારસો છે: ફડણવીસ… જાણો બીજુ શું કહ્યું ફડવીસે..

સડક ઉપયોગ કરતા આ સમય દરમિયાન જખવાડા-વિરમગામ સ્ટેશનનોના વચ્ચે સ્થિત રેલવે ક્રોસિંગ નંબર 40 (FCI ગોદામ ફાટક) કિમી 558/9-559/0 થી આવાગમન કરી શકે છે

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Join Our WhatsApp Community

You may also like