173
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Railway News : ટ્રેન નંબર 20965/20966 ભાવનગર-સાબરમતી-ભાવનગર ઇંટરસિટી એક્સપ્રેસ ટ્રેન 16મી ફેબ્રુઆરીથી ચાર મહિના માટે સાબરમતી અને ગાંધીગ્રામ વચ્ચે ટેકનિકલ કારણોસર આંશિક રીતે રદ રહેશે.
તદનુસાર, 16 ફેબ્રુઆરી, 2024 થી 15 જૂન, 2024 સુધી, ટ્રેન નંબર 20965 / 20966 ભાવનગર – સાબરમતી – ભાવનગર ઇંટરસિટી એક્સપ્રેસ ભાવનગરથી ગાંધીગ્રામ અને ગાંધીગ્રામથી ભાવનગર વચ્ચે ચાલશે અને આ ટ્રેનનું આગમન-પ્રસ્થાન સાબરમતી સ્ટેશન પર થશે નહીં.
આ સમાચાર પણ વાંચો : PM Modi Rewari visit: PM મોદી આજે રેવાડીની મુલાકાત લેશે, અધધ આટલા કરોડની વિવિધ વિકાસ પરિયોજનાઓનું કરશે ઉદ્ઘાટન
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
You Might Be Interested In