News Continuous Bureau | Mumbai
શિવસેના(Shivsena) દાવો કરી રહી છે કે તેમના ધારાસભ્યો(MLAs)ને ગોંધી રાખવામાં આવ્યા છે. પરંતુ ફોટોગ્રાફ અને વીડિયો કંઈક અલગ જ કહાની બયાન કરી રહ્યા છે. સુરત(Surat) થી ગોવાહાટી(Guvahati)જતા પહેલા શિવસેનાના તમામ ધારાસભ્યોએ એક સાથે ફોટોગ્રાફ પડાવ્યો હતો. આ ઉપરાંત તેઓ મીડિયા સામે પણ આવ્યા હતા. અહીં તમામ ધારાસભ્યો લાઈટ મૂડમાં હતા. તેમજ એકબીજાની સાથે વાતો કરતા નજર આવી રહ્યા હતા. જુઓ ફોટોગ્રાફ અને વીડિયો.
આ સમાચાર પણ વાંચો : શિવસેનાના ચાલીસ ધારાસભ્યો સુરત થી ફરરર- હવાઈ માર્ગે આ પર્વતીય પ્રદેશમાં પહોંચી ગયા
#સુરત થી રવાના થતા પહેલા #શિવસેનાના તમામ #ધારાસભ્યો મીડિયાની સામે આવ્યા. જુઓ #વિડીયો.#MaharashtraPoliticalCrisis #MahaVikasAghadi #ShivsenaMLA #EknathShinde pic.twitter.com/B8X9wBcv8m
— news continuous (@NewsContinuous) June 22, 2022