Site icon

ધરપકડ પહેલા સંજય રાઉતનો ભાવનાત્મક ફોટોગ્રાફ સામે આવ્યો- પોતાની માં ને વળગી પડ્યા- જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર(Maharashtra)ના પાત્રા જમીન કૌભાંડ કેસ(Patra land scam case)માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)એ મધ્યરાત્રિએ શિવસેનાના સાંસદ સંજય રાઉત(Shivsena MP Sanjay Raut)ની ધરપકડ કરી હતી. આ પહેલા મોડી રાત સુધી મહારાષ્ટ્રના રાજકારણ(Maharashtra politics)માં હાઇવોલ્ટેજ ડ્રામા(High voltage drama) ચાલુ રહ્યો હતો. આ દરમિયાન એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં સંજય રાઉત અને તેનો પરિવાર(Family) ખૂબ જ ભાવુક(emotional) જોવા મળી રહ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે જ્યારે EDના અધિકારી(ED officers)ઓ સંજય રાઉતને કસ્ટડી(Custody)માં લઈ રહ્યા હતા ત્યારે તેમની માતા(Mother)ની આંખો ભીની થઈ ગઈ હતી.

Join Our WhatsApp Community

 

સંજય રાઉતે ED અધિકારીઓ સાથે જતા પહેલા તેમની માતાને ગળે લગાવી હતી. આ પહેલા માતાએ તેમની આરતી કરી અને કપાળ પર તિલક લગાવ્યું. સંજય રાઉતે માતાના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા. વિડીયોમાં જોવા મળે છે કે ED અધિકારીઓ સાથે જતા પહેલા રાઉત થોડીવાર માટે માતાને વળગી રહે છે અને તેમની માતા પણ ભીની આંખો સાથે પુત્રને ગળે લગાવે છે. આ પછી તે ED અધિકારીઓ સાથે નીકળી જાય છે.

આ સમાચાર પણ વાંચો : EDએ શિવસેનાના સાંસદ સંજય રાઉતની અટકાયત કરી

Weather: ઉત્તરથી દક્ષિણ સુધી બદલાઈ રહ્યો છે મોસમનો મિજાજ, ક્યાંક વરસશે વરસાદ તો ક્યાંક છે ગરમીનો પ્રકોપ
Amrit Bharat Express: રાજ્યની સૌપ્રથમ અમૃત્ત ભારત ટ્રેનનો સુરતથી પ્રારંભ
Operation Sindoor Garba: સૈન્યના શૌર્ય અને પરાક્રમના સન્માનમાં
Vidhi Parmar pilot: નારી શક્તિની ઉડાન: અમદાવાદની 23 વર્ષની વિધિ પરમારે ગુજરાત સરકારની યોજના દ્વારા પાઇલટ બનવાનું બાળપણનું સપનું પૂરું કર્યું
Exit mobile version