215
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
રાજસ્થાનના(Rajasthan) ઝુંઝુનૂ જિલ્લાથી(Jhunjhunu District) ભાજપના સાંસદ(BJP MP) નરેન્દ્ર કુમાર ખીચડએ(narendra kumar khichar) વિવાદિત નિવેદન આપ્યું છે.
મીડિયા રિપોર્ટ મુજબ સાંસદ ખીચડએ એક કાર્યક્રમમાં કહ્યું કે સુભાષચંદ્ર બોઝની(Subhash Chandra Bose) હત્યા મહાત્મા ગાંધીએ(Mahatma Gandhi) કરાવી હતી.
માત્ર એક જ વડાપ્રધાન(PM) બનવાનું હતું, ગાંધીએ બોઝને ચૂંટણી માટે સમજાવ્યા, પરંતુ તેમને મરાવી નાખ્યા.
જોકે આ નિવેદનથી વિવાદ વધતો જોઇને આ મામલે ખીચડે સ્પષ્ટતા કરી છે.
આ સમાચાર પણ વાંચો :ગુજરાતમાં અહીં મીની વાવાઝોડાની આગાહી- આ બંદરો પર લાગ્યું 3 નંબર નું સિગ્નલ- જાણો હવામાન વિભાગનો વરતારો
You Might Be Interested In