News Continuous Bureau | Mumbai
તમિલનાડુના(Tamil Nadu) મુખ્યમંત્રી(Chief Minister) એમકે સ્ટાલિનએ(MK Stalin) PM નરેન્દ્ર મોદી(Narendra Modi) સામે જ હિન્દીની(Hindi) જેમ તમિલ ભાષાને(Tamil language) સત્તાવાર ભાષા(Official language) બનાવવાની માંગ કરી છે.
CMએ કહ્યું કે તમિલને હિંદીની જેમ જ સત્તાવાર ભાષા અને મદ્રાસ ઉચ્ચ ન્યાયાલયમાં(Madras High Court) પણ ઓફિશ્યલ ભાષા બનાવવામાં આવે.
CMની આ માંગ પર પીએમ મોદીએ જવાબ આપ્યો કે તમિલ ભાષા શાશ્વત છે અને તમિલ સંસ્કૃતિ(Tamil culture) વૈશ્વિક છે.
ચેન્નાઈ(Chennai) થી કેનેડા(Canada) સુધી, મદુરાઈ(Madurai) થી મલેશિયા(Malaysia) સુધી, નમક્કલ થી ન્યુયોર્ક સુધી, સલેમ થી દક્ષિણ આફ્રિકા સુધી પોંગલ(Pongal) અને પુથાંડુના તહેવારોને(festivals of Puthandu) ભારે ઉત્સાહ સાથે મનાવામાં આવે છે.
આ સમાચાર પણ વાંચો : ગુજરાતમાં ધીમે ધીમે વધતો કોરોના, ગાંધીનગરની આ શૈક્ષણિક સંસ્થાને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવી