260
Join Our WhatsApp Community
પડોશી દેશ મ્યાંમાર માં તખ્તાપલટ બાદ ચાલી રહેલા પ્રદર્શનો વચ્ચે કેંદ્રીય ગૃહ મંત્રાલય એ શુક્રવારે 4 રાજ્યોમાં ઘૂસણખોરી નું એલર્ટ જાહેર કર્યું છે.
મિઝોરમ, મણિપુર, નાગાલેંડ અને અરૂણાચલ પ્રદેશ ને મ્યાંમાર બોર્ડર પારથી ઐવધ પ્રવેશને લઇને ચેતવ્યા છે.
મિઝોરમ સરકારે તાજેતરમાં જ કહ્યું હતું કે મ્યાંમારથી 16 લોકો રાજ્યની સીમામાં પ્રવેશ કરી ગયા છે.
You Might Be Interested In