યોગી સરકારનો મોટો નિર્ણય- અયોધ્યામાં રામ મંદિર સહિત આ મંદિરના આસપાસના વિસ્તારમાં દારૂ વેચાણ ઉપર લગાવ્યો પ્રતિબંધ

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

રામનગરી અયોધ્યા(Ayodhya) અંગે ઉત્તર પ્રદેશની(Uttar Pradesh) યોગી સરકારે(Yogi government) મોટો નિર્ણય કર્યો છે. 

હવે ભગવાન શ્રી રામના મંદિરની(Ram mandir) આસપાસના વિસ્તારમાં દારૂનું વેચાણ(Alcohol sales) થઈ શકશે નહીં. 

સરકારે આ વિસ્તારની દારૂની દુકાનોના(liquor stores) લાયસન્સ(License) રદ કરવામાં આવ્યા  છે. 

આ સાથે કૃષ્ણનગરી(Krishnanagari) મથુરામાં(Mathura) શ્રી કૃષ્ણના જન્મસ્થળની આસપાસના વિસ્તારમાં દારૂના વેચાણ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

મથુરાને તીર્થસ્થળ(Pilgrimage) જાહેર કરીને શ્રી કૃષ્ણના જન્મસ્થળની આસપાસના વિસ્તારમાં દારૂ અને માંસના વેચાણ(Sale of meat) ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

આ સમાચાર પણ વાંચો :  હદ થઈ ગઈ- આ રાજ્યની સરકારી ઓફિસમાં આતંકવાદી ઓસામા બિન લાદેનનો ફોટો- તેને ગણાવ્યો વિશ્ર્વનો સર્વેશ્રેષ્ઠ એન્જિનિયર

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment