News Continuous Bureau | Mumbai
Jagdeep Dhankhar : ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખર 23 ઓગસ્ટ, 2024ના રોજ અમદાવાદ અને ગાંધીનગર, ગુજરાતની ( Gujarat ) મુલાકાત લેશે. ઉપરાષ્ટ્રપતિ ગુજરાત યુનિવર્સિટી ( Gujarat University ) , અમદાવાદ ખાતે ધર્મ ધમ્મ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે
તેમના એક દિવસીય પ્રવાસ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ ગાંધીનગરની નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ( National Forensic Sciences University ) ખાતે વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યોને સંબોધશે.
તેમની મુલાકાત દરમિયાન, શ્રી ધનખર અમદાવાદમાં ( Ahmedabad ) ગુજરાત યુનિવર્સિટી ખાતે ધર્મ ધમ્મ ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં મુખ્ય અતિથિ તરીકે પણ અધ્યક્ષતા કરશે.
આ સમાચાર પણ વાંચોઃ Indian Navy: દરિયાઈ સાધનોના સ્વદેશીકરણને આગળ ધપાવવા ભારતીય નૌકાદળે BEML LTD સાથે મિલાવ્યો હાથ,કર્યા MOU પર હસ્તાક્ષર..
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.