શ્રીલંકામાં ટીમ ઈન્ડિયાના વધુ બે ખેલાડી કોરોના સંક્રમિત થયા છે. યુઝવેન્દ્ર ચહલ અને કૃષ્ણપા ગૌતમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કૃણાલ પંડ્યાનો રિપોર્ટ…
covid19
-
-
મુંબઈ
મુંબઈમાં મહામારી કાબુમાં પણ સાવચેત રહેવાની જરૂર, શહેરમાં ત્રણ દિવસ બાદ કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીઓનો આંક ડબલ ડિજીટમાં નોંધાયો ; જાણો આજના નવા આંકડા
મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 340 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 13 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,35,505…
-
રાજ્ય
મહારાષ્ટ્રમાં દૈનિક કેસમાં થયો નોંધપાત્ર વધારો, છેલ્લા 24 કલાકમાં આટલા હજાર નવા કેસ આવ્યા ; જાણો આજના નવા આંકડા
મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 7,242 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 190 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 62,90,156…
-
દેશ
ભારતમાં કોરોનાની ત્રીજી લહેરનું સંભવિત જોખમ યથાવત, દેશમાં દૈનિક કેસમાં થયો નજીવો સુધારો ; જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નવા કેસ આવ્યા સામે
દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 44,230 કેસ નોંધાયા છે. 24 કલાકમાં 555નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,23,217નાં મૃત્યુ થયાં છે.…
-
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 29 જુલાઈ, 2021 ગુરુવાર બીમારીવશ અથવા શારીરિક સમસ્યાને કારણે છ મહિનાથી પણ વધુ સમયથી પલંગ પર હોય તેવા…
-
મુંબઈ
મુંબઈના તમામ દુકાનદારો માટે સૌથી મોટા સમાચાર : કર્મચારી અને માલિકે આ કરવું જ પડશે.. રાજ્ય સરકારનો નિર્ણય.
મહારાષ્ટ્ર સરકારની ટાસ્ક ફોર્સ સાથે થયેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે દુકાનમાં મોજુદ સેલ્સમેન અને બીજા કર્મચારીઓને વેક્સિન ફરજીયાત રહેશે. આનો…
-
મહારાષ્ટ્ર સરકારની ટાસ્ક ફોર્સ સાથે થયેલી બેઠક બાદ રાજ્ય સરકારે લોકલ ટ્રેન સંદર્ભે હાલ કોઈપણ નિર્ણય ન કરવાનો નિર્ણય કર્યો છે. લોકલ…
-
રાજ્ય
કોરોનાના કુલ કેસમાંથી 50 ટકા કેસ એક જ રાજ્યમાં, રાજ્ય સરકારે આ બે દિવસ માટે લાગુ કર્યું સંપૂર્ણ લોકડાઉન ; જાણો વિગતે
કેરળમાં વધતા જતા કોરોનાનાં કેસને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે. કેરળ સરકારે રાજ્યમાં 31 જુલાઈ અને 1 ઓગસ્ટે સંપૂર્ણ…
-
મુંબઈ
મુંબઈમાં કોરોનાએ ફરી ચિંતા વધારી, શહેરમાં દૈનિક કેસમાં થયો નોંધપાત્ર વધારો ; જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નવા કેસ આવ્યા સામે
મુંબઈ શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં 404 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 6 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. શહેરમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 7,35,165…
-
રાજ્ય
મહારાષ્ટ્રમાં કોરોના કહેર યથાવત,સતત બીજા દિવસે 6 હજારથી વધુ કોરોના નવા કેસ આવ્યા સામે ; જાણો આજના તાજા આંકડા
મહારાષ્ટ્ર રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં 6,857 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 286 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. રાજ્યમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 62,82,914…