News Continuous Bureau | Mumbai બિહારમાં(Bihar) ભાજપ(BJP) અને જેડીયૂનું(JDU) ગઠ બંધન તૂટ્યા બાદ વિપક્ષી પાર્ટીમાં(opposition party) નવો જુસ્સો આવી ગયો છે. એચડી દેવગૌડા(HD Deve Gowda), અખિલેશ યાદવ(Akhilesh Yadav) સહિત ઘણા નેતા નીતિશ કુમારના(Nitish Kumar) આ નિર્ણય પર ખુશી વ્યક્ત કરી ચુક્યા છે. તો ૨૦૨૪ની સામાન્ય ચૂંટણીને(general election) લઈને પણ વિપક્ષને(opposition) એક આશાનું કિરણ દેખાયું છે. હવે સ્વરાજ… Continue reading વર્ષ 2024 ની ચૂંટણી હવે ભાજપ માટે પહેલા જેટલી આસાન નહીં હોય- બિહારના સત્તા પલટા પછી રાજનૈતિક વિશ્લેષકોની ભવિષ્યવાણી
Tag: jdu
NDA માટે હવે ખરો અગ્નિપથ- બિહારમાં સરકાર ગયા બાદ રાજ્યસભામાં મુશ્કેલીઓ વધી- જાણો રાજકીય ગણિત અહીં
News Continuous Bureau | Mumbai બિહારમાં નીતિશકુમારે ભાજપ સાથે ગઠબંધન તોડી નાખ્યું. હવે તેઓ મહાગઠબંધન સાથે સરકાર બનાવવા જઈ રહ્યા છે. આ સાથે જ એનડીએનું નેતૃત્વ કરી રહેલા ભાજપને રાજ્યસભામાં પણ મોટો ઝટકો લાગ્યો છે. નીતિશકુમારની જેડીયુના રાજ્યસભામાં ૫ સાંસદ છે. જેમાં ઉપસભાપતિ હરિવંશ નારાયણ સિંહ પણ છે. જાે કે જ્યારે જેડીયુ એનડીએનો ભાગ હતી ત્યારે પણ… Continue reading NDA માટે હવે ખરો અગ્નિપથ- બિહારમાં સરકાર ગયા બાદ રાજ્યસભામાં મુશ્કેલીઓ વધી- જાણો રાજકીય ગણિત અહીં
બિહારી બાબુ નિતેશકુમાર પાસે 164 ધારાસભ્યો નું સમર્થન- પણ શી રીતે- જાણો અહીં
News Continuous Bureau | Mumbai બિહારમાં ભાજપ-જેડીયૂની એનડીએની સરકાર પડી ગયા બાદ નવી સરકારના ગઠનને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ મુજબ નીતિશ કુમારે રાજ્યપાલને 7 પક્ષોના 164 ધારાસભ્યોના સમર્થનનો પત્ર આપ્યો છે. મહાગઠબંધનમાં કુલ સાત પાર્ટીઓમાં જેડીયૂ, આરજેડી, કોંગ્રેસ, હમ, લેફ્ટ સહિત બે અન્ય પાર્ટીઓ સામેલ છે. આ મહાગઠબંધનવાળી સરકારમાં જેડીયૂ અને આરજેડી કોટામાંથી… Continue reading બિહારી બાબુ નિતેશકુમાર પાસે 164 ધારાસભ્યો નું સમર્થન- પણ શી રીતે- જાણો અહીં
આખરે પૂર્ણવિરામ મુકાયું- નીતિશ કુમારે બિહારના મુખ્યમંત્રી પદેથી આપી દીધું રાજીનામું- હવે આ પાર્ટી સાથે મળીને બનાવશે નવી સરકાર
News Continuous Bureau | Mumbai જનતા દળ યુનાઈટેડ (JDU)ના વડા નીતિશ કુમારે(Nitish Kumar) બિહાર(Bihar)ના મુખ્યમંત્રી(CM) પદેથી રાજીનામું(Resign) આપી દીધું છે. તેઓ આજે સાંજે રાજ્યપાલ ફાગુ ચૌહાણને મળ્યા હતા અને તેમને પોતાનું રાજીનામું સોંપ્યું. સાથે લાલ પ્રસાદ યાદવની પાર્ટી આરજેડી સાથે મળીને સરકાર બનાવવાનો દાવો કર્યો છે અને 160 ધારાસભ્યોનું સમર્થન પત્ર રાજ્યપાલને સોપ્યું છે. માનવામાં આવી રહ્યું… Continue reading આખરે પૂર્ણવિરામ મુકાયું- નીતિશ કુમારે બિહારના મુખ્યમંત્રી પદેથી આપી દીધું રાજીનામું- હવે આ પાર્ટી સાથે મળીને બનાવશે નવી સરકાર
બિહારના રાજકારણમાં મોટો વળાંક- જનતાદળ યુ-ભાજપ ગઠબંધનનો અંત- સાંજે આટલા વાગ્યે CM રાજ્યપાલને મળશે
News Continuous Bureau | Mumbai બિહાર(Bihar)માં લાંબા સમયથી ચાલુ રાજકીય અટકળો પર પૂર્મ વિરામ મુકાઈ ગયો છે. રાજ્યમાં જનતા દળ યુનાઈટેડ (JDU)અને ભારતીય જનતા પાર્ટીJP)નું ગઠબંધન(alliance) તૂટી ગયું છે. જેડીયુના ધારાસભ્યો અને સાંસદોની બેઠકમાં ગઠબંધન તોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી નીતિશ કુમાર(Bihar CM Nitish Kumar) સાંજે 4 વાગ્યે રાજ્યપાલ (governor)ને મળશે. આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં… Continue reading બિહારના રાજકારણમાં મોટો વળાંક- જનતાદળ યુ-ભાજપ ગઠબંધનનો અંત- સાંજે આટલા વાગ્યે CM રાજ્યપાલને મળશે
બિહારમાં આજે નવા જૂની થશે- નીતીશકુમાર- તેજસ્વી યાદવ અને કોંગ્રેસ પાર્ટી ત્રણેયની બેઠક- ભાજપનું શું – જાણો અહીં
News Continuous Bureau | Mumbai બિહારમાં(Bihar) કંઈક નવાજૂની થાય તેવું લાગી રહ્યું છે. રાષ્ટ્રીય જનતા દળના(Rashtriya Janata Dal) અધ્યક્ષ તેજસ્વી યાદવ(Tejaswi Yadav) તેમજ જનતા દળ યુનાઇટેડના(Janata Dal United) અધ્યક્ષ નીતેશ કુમાર (Nitish Kumar) આ બંને પાર્ટીઓએ પોતાના તમામ ધારાસભ્યો(MLA) અને નગરસેવકોની બેઠક(Corporators meeting) પટના ખાતે બોલાવી છે. આ બંને પાર્ટીની બેઠક સવારે 11 વાગે થવાની છે. બીજી તરફ… Continue reading બિહારમાં આજે નવા જૂની થશે- નીતીશકુમાર- તેજસ્વી યાદવ અને કોંગ્રેસ પાર્ટી ત્રણેયની બેઠક- ભાજપનું શું – જાણો અહીં
સૌથી મોટા સમાચાર- બિહારમાં નિતેશકુમાર કોંગ્રેસના શરણે ગયા
News Continuous Bureau | Mumbai જેડીયુના(JDU) પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ(Former National President) આરસીપી સિંહના(RCP Singh) રાજીનામા(Resignation) બાદ બિહારનું(Bihar) રાજકારણ ગરમાયું છે. મીડિયા રિપોર્ટ મુજબ બિહારના મુખ્યમંત્રી(Bihar Chief Minister) નીતિશ કુમારે(Nitish Kumar) કોંગ્રેસ(Congress) અધ્યક્ષ સોનિયા ગાંધી(Sonia Gandhi) સાથે ફોન પર વાત કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે નીતિશ કુમાર અને સોનિયા ગાંધી વચ્ચે લાંબી વાતચીત થઈ છે. જો કે બંને નેતા… Continue reading સૌથી મોટા સમાચાર- બિહારમાં નિતેશકુમાર કોંગ્રેસના શરણે ગયા
રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ લંડનમાં.. નિતીશે પોતાના તમામ ધારાસભ્યોન પટના બોલાવ્યા. તો શું બિહારમાં મોટી રમત રમાઈ રહી છે? જાણો આટા-પાટા..
News Continuous Bureau | Mumbai બિહારના(Bihar) મુખ્ય પ્રધાન(Chief Minister) નીતીશ કુમારે(Nitish Kumar) પોતાના તમામ ધારાસભ્યોને(MLAs) પટનામાં બોલાવ્યા છે. એટલું જ નહીં પણ 72 કલાક ત્યાં જ રહેવાનો આદેશ પણ આપી દેવામાં આવ્યો છે. બિહારમાં ચાલી રહેલી ચર્ચા મુજબ નીતીશ કુમાર કોઈ મોટુ રાજકીય પગલું લેવાના છે. બિહારમાં ચાલી રહેલી ચર્ચા મુજબ નીતીશ કુમાર ફરી એક વખત રાષ્ટ્રીય… Continue reading રાહુલ ગાંધી અને તેજસ્વી યાદવ લંડનમાં.. નિતીશે પોતાના તમામ ધારાસભ્યોન પટના બોલાવ્યા. તો શું બિહારમાં મોટી રમત રમાઈ રહી છે? જાણો આટા-પાટા..
બધી જગ્યાએથી હારેલો અને હતાશ એવો પ્રશાંત કિશોર પોતાની રાજકીય મહેચ્છા પુરી કરવા રાજનૈતિક પાર્ટી બનાવશે.
News Continuous Bureau | Mumbai પહેલા ભાજપ(BJP) પછી કોંગ્રેસ(Congress) અને પછી JDU સહિત અલગ-અલગ રાજકીય પાર્ટીઓના(Political parties) ચૂંટણીલક્ષી સ્ટ્રેટેજિસ્ટ(Electoral strategist) રહી ચૂકેલા પ્રશાંત કિશોર(Prashant kishor) હવે પોતાની રાજકીય પાર્ટી બનાવશે. તે પોતાના આ અભિયાનની શરૂઆત બિહાર થી કરશે તેવી જાહેરાત તેણે સોશિયલ મિડીયા(Social media) પર કરી હતી. ઉલ્લેખનિય છે કે પ્રશાંત કિશોરને એક સારા ચૂંટણી રણનીતિકાર(Election… Continue reading બધી જગ્યાએથી હારેલો અને હતાશ એવો પ્રશાંત કિશોર પોતાની રાજકીય મહેચ્છા પુરી કરવા રાજનૈતિક પાર્ટી બનાવશે.
તેજસ ટ્રેનમાં અંડરવેર પહેરીને ફરી રહ્યા હતા JDUના આ ધારાસભ્ય, સહયાત્રીએ ટોક્યા તો ભડકી ઊઠ્યા; જાણો શું છે સમગ્ર મામલો
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો મુંબઈ, 3 સપ્ટેમ્બર, 2021 શુક્રવાર પોતાની હરકતોને લઈને અવારનવાર ચર્ચામાં રહેનારા બિહારના જનતા દળ યુનાઇટેડ (JDU)ના ધારાસભ્ય ગોપાલ મંડલ હવે એક નવા વિવાદમાં ફસાયા છે. આ વખતે ગોપાલ મંડલે પટનાથી દિલ્હી જતી વખતે એવી હરકત કરી દીધી કે હંગામો મચી ગયો. સાથે મુસાફરી કરી રહેલા લોકોએ એ અંગે વાંધો ઉઠાવ્યો તો… Continue reading તેજસ ટ્રેનમાં અંડરવેર પહેરીને ફરી રહ્યા હતા JDUના આ ધારાસભ્ય, સહયાત્રીએ ટોક્યા તો ભડકી ઊઠ્યા; જાણો શું છે સમગ્ર મામલો
