• દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક
keep your memories alive
Home - Orry
Tag:

Orry

Siddhant Kapoor Summoned by Mumbai Police in 252 Crore Drug Case After Orry
મનોરંજન

Siddhant Kapoor: ઓરી પછી હવે શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંત કપૂર ને મુંબઈ પોલીસ એ પાઠવ્યું સમન, 252 કરોડના ડ્રગ્સ કેસમાં થશે પૂછપરછ

by Zalak Parikh November 22, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Siddhant Kapoor: મુંબઈ પોલીસના એન્ટી નાર્કોટિક્સ સેલ (ANC) એ હાઈ-પ્રોફાઈલ ડ્રગ્સ કેસમાં મોટું પગલું ભર્યું છે. અભિનેત્રી શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંત કપૂર ને 25 નવેમ્બરે પૂછપરછ માટે સમન મોકલવામાં આવ્યું છે. આ કેસ મહારાષ્ટ્રમાં  252 કરોડના મેફેડ્રોન જપ્તી સાથે જોડાયેલો છે. આ જ કેસમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઓરી   ને પણ સમન મોકલવામાં આવ્યું છે.

આ સમાચાર પણ વાંચો :  Homebound OTT Release: ઓસ્કર એન્ટ્રી ‘હોમબાઉન્ડ’ હવે ઓટીટી પર ઉપલબ્ધ, ઘરે બેઠા જુઓ ઈશાન ખટ્ટર અને વિશાલ જેઠવા ની આ ફિલ્મ

કેસની વિગતો

મીડિયા રિપોર્ટ મુજબ મુખ્ય આરોપી સુહેલ શેખ ઉર્ફે ‘લૈવિશ’  એ પૂછપરછ દરમિયાન ખુલાસો કર્યો કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી, ફેશન જગત અને રાજકીય હસ્તીઓ તેની રેવ પાર્ટીઓમાં હાજર રહેતા હતા. ANC હવે આ નેટવર્કના ફંડિંગ અને મેનેજમેન્ટની તપાસ કરી રહી છે. સિદ્ધાંત કપૂર પહેલાથી જ 2022માં બંગલુરુની રેવ પાર્ટીમાં ડ્રગ્સ કન્ઝમ્પશનના કેસમાં વિવાદમાં રહ્યો હતો. સિદ્ધાંત કપૂર 25 નવેમ્બરે અને ઓરી 26 નવેમ્બરે ANC સમક્ષ હાજર રહેશે. બંનેના નિવેદનથી કેસમાં નવા ખુલાસા થવાની શક્યતા છે. પોલીસના જણાવ્યા મુજબ, આવતા દિવસોમાં વધુ હસ્તીઓને પણ સમન મોકલવામાં આવી શકે છે.. 

View this post on Instagram

A post shared by Giulia (@photo_girina)

સુહેલ શેખને ગયા મહિને દુબઈથી ભારત લાવવામાં આવ્યો હતો. તેને સૌપ્રથમ મહારાષ્ટ્રના સાંગલી જિલ્લામાં મેફેડ્રોન જપ્તી કેસમાં પકડવામાં આવ્યો હતો. ત્યારબાદ ANCની ઘાટકોપર યુનિટે પણ તેને કસ્ટડીમાં લીધો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

November 22, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
orry did not get support from bollywood starkids
મનોરંજન

Orry: ઓરીની ધરપકડથી ખુલી બોલિવૂડ સ્ટાર કિડ્સ સાથેની તેની મજબૂત મિત્રતા ની પોલ, આ કારણ થી લોકો ના મન માં ઉઠ્યા સવાલ

by Zalak Parikh March 19, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Orry: ઓરી સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર છે. ઓરી બોલિવૂડ હોય કે અંબાણી દરેક ની પાર્ટી માં તે જોવા મળે છે. આ ઉપરાંત ઓરી અને બોલિવૂડ સ્ટાર કિડ્સ ની મિત્રતા જગજાહેર છે. ઓરીની તાજેતરમાં કટરાથી ધરપકડ કરવામાં આવી હતી. ઓરીની ધરપકડ અંગે બોલિવૂડના બધા સ્ટાર કિડ્સે મૌન ધારણ કરી લીધું છે. હવે આ મિત્રતા પર લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે શું તેમની મિત્રતા સાચી છે કે માત્ર દેખાડો છે.

આ સમાચાર પણ વાંચો: Anupama: શું અનુપમા માં હવે નહીં જોવા મળી અનુજ? ગૌરવ ખન્ના એ શો માં પોતાની વાપસી ને લઈને કહી આવી વાત

ઓરી અને બોલિવૂડ સ્ટાર કિડ્સ ની મિત્રતા 

ઓરી બોલિવૂડના બધા સ્ટાર કિડ્સ નો મિત્ર છે. હવે ઓરીના કેટલાક મિત્રો પણ બોલિવૂડ સ્ટાર બની ગયા છે. સારા અલી ખાન, જ્હાન્વી કપૂર, સુહાના ખાન, અનન્યા પાંડે, ન્યાસા દેવગણ જેવા સ્ટાર કિડ્સ ની સાથે ઓરી પાર્ટી કરતો અને તેમની સાથે પોઝ આપતો જોવા મળે છે. પરંતુ ઓરી ની મુશ્કેલી માં કોઈ સ્ટાર કિડ્સ તેની સાથે નથી ઊભું. 

View this post on Instagram

A post shared by Orhan Awatramani (@orry)

ઓરી તેના મિત્રો સાથે વૈષ્ણોદેવી ગયો હતો અહીં તેને હોટલ માં દારૂ પીધો હતો.  પોલીસે તે સ્થળે દરોડો પાડ્યો અને ઓરી અને તેના મિત્રોની ધરપકડ કરી. કટરામાં મા વૈષ્ણો દેવીનું મંદિર હોવાને કારણે અહીં દારૂ પર પ્રતિબંધ છે. આ પછી પોલીસે ઓરીને અહીં દારૂ પીવા બદલ ધરપકડ કરી. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

March 19, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
case filed against orry aka orhan awatramani and seven other booked for consuming alcohol in katra
મનોરંજન

Orry: કાનૂની દાવપેચ માં ફસાયો ઓરી, સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર વિરુદ્ધ નોંધાઈ એફઆઈઆર, જાણો શું છે સમગ્ર મામલો

by Zalak Parikh March 18, 2025
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Orry: સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને બોલિવૂડ સ્ટારકિડ નો મિત્ર ઓરી ઉર્ફે ઓરહાન અવત્રામણિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. ઓરી તાજેતરમાં માતા વૈષ્ણો દેવીના દર્શન કરવા ગયો હતો.. જમ્મુ કાશ્મીર ના કટરા ના બેસ કેમ્પ માં ઓરી એ એવું કાંડ કર્યું કે તેના વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે.ઓરી ઉપરાંત બીજા આઠ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે

આ સમાચાર પણ વાંચો: Taarak Mehta Ka Ooltah Chashmah: 44 વર્ષે પણ કુંવારો છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા નો આ અભિનેતા, પોપટલાલ સાથે કરી પોતાની સરખામણી

ઓરી વિરુદ્ધ નોંધાઈ એફઆઈઆર 

મીડિયા રિપોર્ટ મુજબ ‘જમ્મુ અને કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર, કટરા સ્થિત એક હોટલમાં દારૂ પીવાના આરોપમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઓરી સહિત આઠ લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.’ જમ્મુ અને કાશ્મીર પોલીસે કટરા સ્થિત માતા વૈષ્ણો દેવી મંદિરના બેઝ કેમ્પમાં દારૂ પીવા બદલ ઓરી વિરુદ્ધ કેસ નોંધ્યો છે. ઓરી ઉપરાંત, આઠ અન્ય લોકો સામે પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે. કાયદા મુજબ, આ તીર્થ ક્ષેત્રમાં દારૂ અને માંસાહારી ખોરાકનું સેવન સખત પ્રતિબંધિત છે.’

View this post on Instagram

A post shared by Pinkvilla (@pinkvilla)

ઓરીએ કટરા સ્થિત એક હોટલમાં દારૂ પીતાનો પોતાનો ફોટો સોશિયલ મીડિયા પર ચાહકો સાથે શેર કર્યો હતો. આ પછી, તેની સામે FIR નોંધવામાં આવી છે.ઓરી અને અન્ય લોકો પર ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ઉપરાંત, જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશનું ઉલ્લંઘન કરવા બદલ કટરા પોલીસ સ્ટેશનમાં ઓરી અને અન્ય લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

March 18, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
radhika merchant celebrate christmas with friends in jamnagar
મનોરંજન

Radhika merchant: પતિ અનંત સાથે નહીં પરંતુ આ લોકો સાથે રાધિકા મર્ચન્ટે ઉજવ્યો નાતાલ નો તહેવાર, અલગ અંદાજ માં જોવા મળી અંબાણી પરિવાર ની નાની વહુ

by Zalak Parikh December 26, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Radhika merchant: રાધિકા મર્ચન્ટે ઉદ્યોગપતિ મુકેશ અંબાણી ના નાના દીકરા અનંત અંબાણી સાથે લગ્ન કર્યા છે.રાધિકા  અને અનંત ના લગ્ન ઘણા લાઈમલાઈટ મન રહ્યા હતા. રાધિકા એ તાજેતર માં તેના પતિ અને તેના મિત્રો સાથે નાતાલ ની ઉજવણી કરી હતી જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ તસવીરો માં રાધિકા અલગ જ અંદાજ માં જોવા મળી રહી છે. 

આ સમાચાર પણ વાંચો: Kiara advani: પોતાનો ડાન્સ વિડીયો કિયારા અડવાણી ને શેર કરવો પડ્યો ભારે, આ કારણે લોકો કરી રહ્યા છે અભિનેત્રી ને ટ્રોલ

રાધિકા એ કરી નાતાલ ની ઉજવણી 

ગુજરાતના જામનગરમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શન બાદ હવે ક્રિસમસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર રાધિકા મર્ચન્ટ ના ક્રિસમસ સેલિબ્રેશન ની તસવીરો વાયરલ થઇ રહી છે. આ ક્રિસમસ પાર્ટી માં જ્હાન્વી કપૂર, ખુશી કપૂર, વેદાંગ રૈના, શિખર પહાડીયા અને ઓરી જેવા ઘણા બોલિવૂડ સ્ટાર્સે હાજરી આપી હતી.

View this post on Instagram

A post shared by Orhan Awatramani (@orry)

ઓરીએ પાર્ટીની કેટલીક તસવીરો અને વીડિયો શેર કર્યા છે. જેમાં અંબાણી પરિવાર ની નાની વહુ રાધિકા અલગ જ અંદાજ માં જોવા મળી રહી છે. રાધિકા એ આ પાર્ટી માટે  રેડ એન્ડ વ્હાઇટ શિમરી ડ્રેસ પહેર્યો હતો.રાધિકા ની આ નવી સ્ટાઇલ એ લાઈમલાઈટ લૂંટી હતી. તમને જણાવી દઈએ કે ઓરી એ શેર કરેલી આ તસવીરોમાં અંબાણી પરિવારના અન્ય કોઈ સભ્ય જોવા નથી મળી રહ્યા. આ બાબતએ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. લાગે છે કે આ વખતે રાધિકાએ ક્રિસમસ પરિવાર સાથે નહીં પરંતુ મિત્રો સાથે ઉજવી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

December 26, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
love and war update deepika padukone join orry in ranbir alia and vicky film
મનોરંજન

Love and War: રણબીર,આલિયા અને વિકી ની ફિલ્મ લવ એન્ડ વોર માં ઓરી ની સાથે થઇ બોલિવૂડ ની આ અભિનેત્રી ની એન્ટ્રી!

by Zalak Parikh December 24, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Love and War: સંજય લીલા ભણસાલી રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ સાથે ફિલ્મ લવ એન્ડ વોર બનાવી રહ્યા છે.આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. હવે આ ફિલ્મ ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. રિપોર્ટ મુજબ સંજય લીલા ભણસાલી ની આ ફિલ્મ માં ઓરી તેનું બોલિવૂડ ડેબ્યુ કરવા જય રહ્યો છે ઓરી ની સાથે બોલીવુડ ની આ અભિનેત્રી પર કેમિયો કરી રહી છે.

આ સમાચાર પણ વાંચો: Anupamaa Alisha parveen: અનુપમા માંથી રાહી ના બહાર નીકળવા પર તેના કો સ્ટાર નું આવ્યું રિએક્શન,રાહી વિશે કહી આવી વાત

લવ એન્ડ વોર માં ઓરી ની સાથે દીપિકા પાદુકોણ નો હશે કેમિયો 

મીડિયા રિપોર્ટ મુજબ સોશિયલ મીડિયા સેન્સેશન ઓરી સંજય લીલા ભણસાલી ની આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. ઓરી ની સાથે દીપિકા પાદુકોણ રણબીર, આલિયા અને વિકી ની ફિલ્મ માં કેમિયો કરતી જોવા મળશે.પરંતુ હાલમાં દીપિકા ની ભૂમિકા વિશે વધુ માહિતી સામે આવી નથી. આ ફિલ્મમાં ઓરી એક સમલૈંગિક પાત્ર ભજવતો જોવા મળશે.

View this post on Instagram

A post shared by India Today (@indiatoday)

મીડિયા રિપોર્ટ મુજબ સંજય લીલા ભણસાલી ની લવ એન્ડ વોર માં એક તરફ આલિયા ભટ્ટ ડાન્સરની ભૂમિકામાં જોવા મળશે. તો  બીજી તરફ રણબીર કપૂર અને વિકી કૌશલ ભારતીય સશસ્ત્ર દળોના અધિકારી ની ભુમિકામાં જોવા મળશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

December 24, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
orry aka orhan awatramani finally making bollywood debut orry aka orhan awatramani finally making bollywood debut
મનોરંજન

Orry: શું સ્ટારકિડ નો ફેવરેટ ઓરી હવે અભિનય શેત્ર માં પણ અજમાવશે પોતાનું નસીબ? સોશિયલ મીડિયા પર તેની એક પોસ્ટ એ મચાવ્યો હંગામો

by Zalak Parikh July 27, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Orry: ઓરી એ સ્ટારકિડ નો ફેવરિટ છે. તે પાર્ટીઓ ની શાન છે.ઓરી દરેક પાર્ટીઓમાં જોવા મળતો હોય છે તે પ[આછી બોલિવૂડ ની પાર્ટી હોય કે અંબાણી ની પાર્ટી ઓરી દરેક જગ્યા એ હાજર હોય છે. સ્ટારકિડ અને ઈન્ડસ્ટ્રીની મોટી પાર્ટીઓમાં જોવા મળતો ઓરી હવે બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. તાજેતર માં ઓરી એ તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી છે જેને જોઈને એવું લાગે છે કે હવે ઓરી અભિનય ક્ષેત્ર માં પણ પોતાનું નસીબ અજમાવવા જઈ રહ્યો છે. આ અગાઉ PVR INOXએ ઓરીનું પોસ્ટર બહાર પાડ્યું અને બાદમાં તેને ડિલીટ કરી નાખ્યું હતું. 

આ સમાચાર પણ વાંચો: Citadel honey bunny: સિટાડેલ: હની બની ની રિલીઝ ડેટ ની થઇ જાહેરાત, જાણો ક્યારે અને ક્યાં જોઈ શકશો વરુણ ધવન અને સામંથા ની વેબ સિરીઝ

ઓરી ની પોસ્ટ એ મચાવ્યો હંગામો 

ઓરી એ તેના ઇન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીર અને એક વિડીયો શેર કર્યો છે જેમાં તે મલ્ટીપ્લેક્સ માં એકલો બેઠો છે અને તેના હાથ માં પોપકોર્ન છે સામે સ્ક્રીન પર ઓરી નો વિડીયો ચાલી રહ્યો છે. આ તસવીરો શેર કરતા ઓરી એ કેપ્શનમાં લખ્યું – “Met you in movies etc.” તેમજ વિડીયો શેર કરતા લખ્યું, “A dream to many, a reality of mine.”

View this post on Instagram

A post shared by Orhan Awatramani (@orry)

View this post on Instagram

A post shared by Orhan Awatramani (@orry)

ઓરી એ ભલે ફિલ્મો માં કામ ના કર્યું હોય પરંતુ તે સોશિયલ મીડિયા પર ખુબ ફેમસ છે. ઓરી ની આ પોસ્ટ જોઈ લોકો તેના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

July 27, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Nysa devgn and Aarav kumar party photo goes viral fans remember akshay kumar and kajol chemistry
મનોરંજન

Nysa devgn and Aarav kumar: નિસા દેવગણ અને આરવ કુમાર લંડન માં કરી રહ્યા છે પાર્ટી, સ્ટારકિડ્સ ની તસવીર જોઈ લોકો ને આવી કાજોલ અને અક્ષય કુમાર ની કેમેસ્ટ્રી

by Zalak Parikh April 27, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Nysa devgn and Aarav kumar: નિસા દેવગણ અને આરવ કુમાર લોકપ્રિય સ્ટારકિડ્સ છે. નિસા અજય દેવગણ અને કાજોલ ની દીકરી છે તો આરવ અક્ષય કુમ્મર અને ટ્વીન્કલ ખન્ના ની દીકરો છે. બંને ફિલ્મો માં સક્રિય નથી પરંતુ બંને કોઈ ને કોઈ કારણસર લાઇમલાઇટમાં રહે છે. હવે ઓરી એ તેના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી હતી જેમાં કાજોલ ની દીકરી નિસા અને અક્ષય કુમારનો દીકરો આરવ સાથે પાર્ટી કરતા જોવા મળ્યા હતા. આ બંને ની સાથે ઓરી પણ જોવા મળ્યો હતો.હવે બંનેની આ તસવીર વાયરલ થયા બાદ લોકો ને કલોલ અને અક્ષય કુમાર ની કેમેસ્ટ્રી યાદ આવી ગઈ છે. 

આ સમાચાર પણ વાંચો : Arti singh wedding: કડવાહટ ભૂલી ભાણી આરતી સિંહ ના લગ્ન માં આશીર્વાદ આપવા પહોંચ્યો ગોવિંદા, ચીચી ઘર ના આ સભ્ય એ પણ આપી હાજરી

નિસા દેવગણ અને આરવ કુમાર ની તસવીર 

નિસા અને આરવ ની તસવીર લંડનમાં એક પાર્ટી દરમિયાન ક્લિક કરવામાં આવી હતી. આ તસવીરમાં તેની સાથે ઓરી પણ જોવા મળ્યો હતો. હવે આ તસવીર બાદ લોકો ને કલોલ અને અક્ષય કુમાર ની કેમેસ્ટ્રી યાદ આવી ગઈ છે. વાસ્તવ માં કાજોલ અને અક્ષય કુમારે 30 વર્ષ પહેલા એક ફોટોશૂટ કરાવ્યું હતું. આ ફોટોશૂટમાં બંને એક જ ટુવાલ માં પોઝ આપતા જોવા મળ્યા હતા. આ ફોટોશૂટની ખૂબ ચર્ચા થઈ હતી. હવે 30 વર્ષ પછી ફરી એકવાર તે વાયરલ થઈ રહ્યો છે.

View this post on Instagram

A post shared by Instant Bollywood (@instantbollywood)

આ તસવીર જોયા બાદ લોકો કહી રહ્યા છે કે બંને નિસા અને આરવની જોડી અક્ષય કુમાર અને કાજોલ જેવી જ લાગે છે. ઘણા ચાહકો એવું પણ કહે છે કે આરવ અને નિસા ને એકસાથે ફિલ્મોમાં લોન્ચ કરવા જોઈએ.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

April 27, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Orry finally reveals his primary source of income
મનોરંજન

Orry: આ રીતે પાર્ટી માં જઈને ઓરી કમાય છે લાખો રૂપિયા, સ્ટાર કિડ્સ ના ફ્રેન્ડ એ પોતે કર્યો ખુલાસો

by Zalak Parikh March 16, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Orry: ઓરી દરેક મોટી સેલિબ્રિટી ની પાર્ટીમાં જોવા મળતો હોય છે. પછી તે મુકેશ અંબાણી હોય, મનીષ મલ્હોત્રા હોય કે શાહરુખ ખાન દરેક પાર્ટીમાં ઓરી જોવા મળતો હોય છે. હાલમાં જ અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શન દરમિયાન હોલિવૂડ સિંગર રિહાના પણ ઓરીની ફેન બની ગઈ હતી અને તેણે ઓરી પાસેથી ઈયરિંગ પણ લીધી હતી. ઓરી નીસા દેવગન, જ્હાન્વી  કપૂર,સુહાના ખાન જેવા સ્ટાર્સ કિડ્સ સહિત ઘણા સ્ટાર નો પણ મિત્ર છે. હવે દરેક વ્યક્તિ ને એ જાણવાની ઉત્સુકતા છે કે ઓરી કેમ દરેક પાર્ટી માં જાય છે અને તેની આવક શું છે. 

આ સમાચાર પણ વાંચો :  Ram gopal varma: રાજનીતિ માં થઇ રામ ગોપાલ વર્મા ની એન્ટ્રી, આ સીટ પરથી લડશે ચૂંટણી

ઓરી ની આવક 

ઓરી એ તાજેતરમાં જ એક મીડિયા હાઉસ ને ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેને જણાવ્યું કે, ‘હાલ માટે મારું ધ્યાન ખુશીનો સંદેશ ફેલાવવા પર છે. તે મને લોકો સાથે જોડે છે અને મને આગળ વધવામાં મદદ કરે છે. તેઓ મને એવા કાર્યક્રમોમાં હાજરી આપવા દે છે જે અન્ય લોકો અને મને ખુશી આપે છે. આમાં ભાગ લેવો એ મારી આવકનો પ્રાથમિક સ્ત્રોત છે.લોકો મને લગ્નમાં બોલાવે છે અને ખુશીથી મને 15-30 લાખ રૂપિયા આપે છે. લોકો ઈચ્છે છે કે હું મહેમાન તરીકે નહીં પણ મિત્ર તરીકે હાજરી આપું. પછી તે વરરાજાનો હોય કે અન્ય કોઈનો.’

March 16, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
orry shared his garba dance video with radhika merchant from anant and radhika pre wedding function
મનોરંજન

Orry: ઓરી એ અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન ની ગરબા નાઈટ માં રાધિકા સાથે કર્યું એવું કામ કે લોકો ને આવી જેઠાલાલ અને દયા ની યાદ

by Zalak Parikh March 14, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai

Orry: અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન સમાપ્ત થઇ ગયા છે. આ ફંક્શન માં ઘણી મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. આ ઇવેન્ટ ના ઘણા વિડીયો સામે આવ્યા હતા. હવે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે આ વિડીયો અનંત અને રાધિકા ના ગરબા નાઈટ નો છે જેમાં રાધિકા તેના બેસ્ટ ફ્રેન્ડ ઓરી સાથે ગરબા કરી રહી છે. આ બનેં ને ગરબા કરતા જોઈ લોકો ને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના જેઠાલાલ અને દયા ની યાદ આવી ગઈ 

આ સમાચાર પણ વાંચો : Ranveer singh: રણવીર સિંહ એ ખોલી ‘ઓરી ટચ’ ની પોલ, અનંત અને રાધિકા ની પ્રિ વેડિંગ ફંક્શન નો ઓરી નો ફની વિડીયો આવ્યો સામે

રાધિકા એ ઓરી સાથે કર્યા ગરબા 

ઓરી એ પોતાના ઇન્સ્ટાગ્રામ પર અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન ના ગરબા નાઈટ નો વિડીયો શેર કર્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે, ઓરી અને રાધિકા ખૂબ જ ઉત્સાહ સાથે ગરબા કરી રહ્યા છે. રાધિકા ના તાલ પર ઓરી પણ તાલ મિલાવવા ની કોશિશ કરી રહ્યો છે. વિડીયો જોઈ લોકો રાધિકા ના ડાન્સ ના વખાણ કરી રહ્યા છે તો ઓરી ને ગરબા કરતો જોઈ લોકો ને જેઠાલાલ યાદ આવી ગયો.

View this post on Instagram

A post shared by Orhan Awatramani (@orry)

આ દરમિયાન રાધિકા ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના ગોલ્ડન સ્વરોવસ્કી ક્રિસ્ટલ-એમ્બેડેડ લહેંગામાં ખૂબસૂરત દેખાતી હતી. તો બીજી તરફ ઓરી મલ્ટી કલર ના કોટ અને મેચિંગ પેન્ટમાં જોવા મળ્યો હતો 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

March 14, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
ranveer singh decodes orry touch in this funny video
મનોરંજન

Ranveer singh: રણવીર સિંહ એ ખોલી ‘ઓરી ટચ’ ની પોલ, અનંત અને રાધિકા ની પ્રિ વેડિંગ ફંક્શન નો ઓરી નો ફની વિડીયો આવ્યો સામે

by Zalak Parikh March 13, 2024
written by Zalak Parikh

News Continuous Bureau | Mumbai 

Ranveer singh: ઓરી એ સ્ટાર કિડ્સ નો ફેવરિટ છે. તે લગભગ દરેક સેલેબ્રીટી ની પાર્ટી માં હાજરી આપતો જોવા મળે છે. અને તે દરેક પાર્ટી માં સેલેબ્રીટી સાથે તેના અંદાજ માં પોઝ આપી ને ફોટો ક્લિક કરાવે છે. હાલમાંજ ઓરી અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન માં જામનગર પહોંચ્યો હતો. આ ફંક્શન માં ઘણી મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. આ ફંક્શન ના ઘણા ફોટા અને વિડીયો વાયરલ થયા હતા. હવે આ પાર્ટી નો ઓરી અને રણવીર સિંહ નો એક ફની વિડીયો વાયરલ થઇ રહ્યો છે જે ઓરી એ પોતે પોસ્ટ કર્યો છે. 

ઓરી અને રણવીર સિંહ નો ફની વિડીયો 

ઓરીએ પોતે ઈન્સ્ટાગ્રામ પર અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ પાર્ટી નો એક ફની વીડિયો શેર કર્યો છે. જેમાં ઓરી રણવીર સિંહ સાથે જોવા મળી રહ્યો છે. તેમજ ઓરી અને રણવીર સિંહ ‘સાયન્સ ઑફ ઓરી’ વિશે વાત કરી રહ્યા છે. રણવીર સિંહે કહ્યું કે ‘જો ઓરી તમારી સાથે હેન્ડ પોઝ કરતી વખતે તમારી તસવીર સોશિયલ મીડિયા પર શેર કરે છે, તો તમે તેને મંજૂર છો. આ પછી ઓરીએ તેની સ્કોરિંગ સિસ્ટમ વિશે વાત કરી. તેમના મતે, તેઓ તમને જેટલા ઊંચા સ્પર્શે છે, તમારો નંબર તેટલો જ સારો છે. તેનો અર્થ એ કે, ઓરીને જેટલો ઊંચો સ્પર્શ થશે, તમારો સ્કોર તેટલો ઊંચો છે.’

View this post on Instagram

A post shared by Orhan Awatramani (@orry)

ઓરી એ શેર કરેલા આ વિડીયો માં અર્જુન કપૂર પણ જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે ઓરી દરેક સેલેબ્રીટી પર હાથ મૂકી ને પોઝ આપે છે જેના માટે તે ઘણીવાર ટ્રોલ પણ થતો રહે છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

March 13, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

ન્યૂઝ કંટીન્યૂઝ વિશે

The aim of this website is to provide accurate, correct and authentic news and information.

Facebook Twitter Linkedin Youtube Email

Contact Info

Nam quam nunc, blandit vel, luctus pulvinar, hendrerit id, lorem. Maecenas nec odio.

01 Central Park, US, New York City
Phone: (012) 345 6789
Fax: (012) 345 6789

  • Facebook
  • Twitter

@2021 - All Right Reserved. Designed and Developed by PenciDesign

Back To Top
  • દેશ
    • રાજકારણ
    • કાયદો અને વ્યવસ્થા
    • લોકસભા ચૂંટણી 2024
    • ચૂંટણી 2023
  • આંતરરાષ્ટ્રીય
    • યુધ્ધ અને શાંતી
  • શહેર
    • મુંબઈ
    • અમદાવાદ
    • સુરત
    • રાજકોટ
    • વડોદરા
    • ગાંધીનગર
    • કચ્છ
  • હું ગુજરાતી
    • ગુજરાતી સાહિત્ય
  • વેપાર-વાણિજ્ય
    • સોનું અને ચાંદી
    • શેર બજાર
    • હીરા બજાર
  • મનોરંજન
  • લાઈફ સ્ટાઇલ
    • પર્યટન
    • પ્રકૃતિ
    • ઇતિહાસ
    • સ્વાસ્થ્ય
    • વિજ્ઞાન-ટેકનોલોજી
    • સૌંદર્ય
    • ફેશન
    • વાનગી
    • જ્યોતિષ
    • ધર્મ
    • નીતિ -નિયમ
    • શિક્ષણ
    • ઓટોમોબાઈલ
    • ગેઝેટ
    • કલા અને સંસ્કૃતિ
    • દિવાળી 2023
  • વેબ-સ્ટોરી
  • વિડિઓ
  • ક્રિકેટ
    • ICC વર્લ્ડ કપ 2023
    • IPL-2024
  • અન્ય
    • ખેલ વિશ્વ
    • પોડકાસ્ટ
    • ટૂંકમાં સમાચાર
    • સામાજિક મુદ્દાઓ
    • પાલતુ અને પ્રાણીઓ
    • અજબ ગજબ
    • ફોટો-સ્ટોરી
    • વધુ સમાચાર
  • ફેક્ટ ચેક