278
Join Our WhatsApp Community
'ધ ગ્રાન્ડ ઓલ્ડ લેડી' INS Viraatને ભાવનગરનાં અલંગ શીપ પર તોડવાનું થયું શરૂ.
આઈએનએસ વિરાટને કટિંગ કરવાની કાર્યવાહી શરુ કરી દેવામાં આવી છે.
.
અલંગમાં પ્લોટ-9 માં આવેલું વિરાટ કાંઠેથી આશરે ૧૦૦૦ ફૂટ દૂર પાણીમાં છે. પણ કટિંગ કરવાનું કામ પ્રારંભી દેવામાં આવ્યું છે. હાલમાં વિરાટના રન-વે નાં ઊંચાઈ વાળા ભાગનું કટિંગ દરિયામાં જ થઈ ગયું છે.
૭૦ વર્ષ જૂના આ વિમાન વાહક યુદ્ધ જહાજનું વજન ૨૭,૮૦૦ ટન છે.
ભારતીય નૌસેનાના અતિમહત્ત્વનાં યુદ્ધ જહાજ INS વિરાટનો મુદ્રા લેખ હતો "જળમેવ યસ્ય બલમેવ તસ્ય', ગુજરાતીમાં તેનો અર્થ થાય છે પૂરી તાકાત થી સમુદ્ર પર રાજ કરવું અને આ લોગો જ ઘણું બધું કહી જાય છે.
You Might Be Interested In