વેબ-સ્ટોરી
2 લાખથી શરૂઆત સુઝાન ખાન હવે ઘર ડિઝાઇન કરવા માટે લે છે આટલી મોટી રકમ
September 02, 2025
પરંપરાગત સાડીમાં તારા સુતારિયાએ આપ્યા કિલર પોઝ, અભિનેત્રી ની તસવીરો થઇ વાયરલ
September 01, 2025
ટૂંકમાં સમાચાર

News Continuous Bureau | Mumbai 800 વર્ષ જૂનું શિવ મંદિર, બંને દેશો દાવો કરે છે સરહદ વિવાદે તણાવ વધ્યો, 9 લોકોના મોત ઐતિહાસિક ખ્મેર સામ્રાજ્યના સમયનું મંદિર Hulk Hogan હવે નથી – રેસલિંગના દિગ્ગજને અંતિમ વિદાય

News Continuous Bureau | Mumbai 24 જુલાઈના રોજ ફ્લોરિડામાં હ્રદયરોગના કારણે અવસાન WWEના સૌથી લોકપ્રિય સુપરસ્ટાર્સમાંના એક રેસલિંગ અને ફિલ્મ જગતમાં અમિટ છાપ છોડી Ganesh idols:5 ફૂટથી નાની ગણેશ મૂર્તિઓનું કૃત્રિમ તળાવમાં વિસર્જન ફરજિયાત

News Continuous Bureau | Mumbai 5 ફૂટથી નાની POP મૂર્તિઓનું કુદરતી જળાશયમાં વિસર્જન નહીં થાય પર્યાવરણીય અસર ઘટાડવા માટે મહારાષ્ટ્ર સરકારનો નિર્ણય PILના જવાબમાં હાઈ કૉર્ટનો મહત્વપૂર્ણ આદેશ Rahul Gandhi:અંગ્રેજી ભારતની સૌથી શક્તિશાળી ભાષા" – રાહુલ ગાંધી

News Continuous Bureau | Mumbai હિન્દી અને પ્રાદેશિક ભાષાઓ મહત્વપૂર્ણ, પણ પ્રગતિ માટે અંગ્રેજી જરૂરી દલિત, આદિવાસી, OBC બાળકોને પણ આ તક મળવી જોઈએ ભાજપના નેતાઓના બાળકો પણ અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરે છે Terrorist Attack on Train in Balochistan:બલૂચિસ્તાનમાં ફરી ટ્રેન પર આતંકી હુમલો

News Continuous Bureau | Mumbai કરાંચીથી ક્વેટા જતી બોલન મેલ ટ્રેનને ટાર્ગેટ કરાઈ રેલવે ફાટક પર બોમ્બ વિસ્ફોટ, ટ્રેનના કોચને નુકસાન મુસાફરોને કોઈ નુકસાન નહીં, સુરક્ષા દળો સક્રિય

News Continuous Bureau | Mumbai 2005માં લંડનમાં કાર અકસ્માત બાદ કોમામાં ગયા બ્રેઈન ઇન્જરી અને હેમોરેજ બાદ ક્યારેય જાગ્યા નહીં કિંગ અબ્દુલઅઝીઝ મેડિકલ સિટીમાં લાઈફ સપોર્ટ પર સારવાર ચાલી China: ચીનનો ‘વોટર બોમ્બ’ — ભારતની ચિંતા

News Continuous Bureau | Mumbai 167.8 બિલિયન ડોલર ખર્ચે તિબ્બતમાં ડેમનું નિર્માણ શરૂ ભારત અને બાંગ્લાદેશ માટે પાણીના પ્રવાહની ચિંતા ડેમ ભૂકંપપ્રવણ વિસ્તારમાં, ઇકોલોજીકલ જોખમ પણ ઊભું GST Scam: GSTમાં 15,851 કરોડનું કૌભાંડ

News Continuous Bureau | Mumbai ફાઇનાન્સ વર્ષ 2026ની પહેલી ત્રિમાસિકમાં 3,558 ફર્જી GST કંપનીઓ પકડાઈ 53 લોકોની ધરપકડ, 659 કરોડની રિકવરી દર મહિને સરેરાશ 1,200 ફર્જી કંપનીઓનો પર્દાફાશ uddhav-Raj Thackeray: ઉદ્ધવ-રાજ સાથે આવવું જરૂરી

News Continuous Bureau | Mumbai 'સામના'ને આપેલા ઇન્ટરવ્યુમાં ઉદ્ધવ ઠાકરેનું સ્પષ્ટ નિવેદન મરાઠી ભાષા, સંસ્કૃતિ અને અસ્મિતા માટે એકતા સ્થાનિક ચૂંટણી પહેલા રાજકીય સમીકરણોમાં ફેરફારના સંકેત Unique wedding in Himachal:હિમાચલમાં અનોખા લગ્ન

News Continuous Bureau | Mumbai હટ્ટી જનજાતિમાં ‘બહુપતિત્વ’ની પરંપરા પ્રદીપ અને કપિલે સુનિતા સાથે પરસ્પર સહમતિથી લગ્ન કર્યા સામૂહિક સમારોહમાં લોકગીતો અને નૃત્યો સાથે ઉજવણી CEO એન્ડી બાયરન રાજીનામું આપ્યું