212
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ભારતને(India) આજે 49મા મુખ્ય ન્યાયાધીશ(Chief Justice) મળશે.
જસ્ટિસ ઉદય ઉમેશ લલિત(Justice Uday Umesh Lalit) આજે ભારતના 49મા મુખ્ય ન્યાયાધીશ(CJI) તરીકે શપથ(oath) લેશે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ (President Draupadi Murmu) રાષ્ટ્રપતિ ભવનમાં(Rashtrapati Bhavan) જસ્ટિસ ઉદય ઉમેશ લલિતને ભારતના મુખ્ય ન્યાયાધીશના શપથ લેવડાવશે.
નવા ચીફ જસ્ટિસ ઉદય ઉમેશ લલિતનો કાર્યકાળ ત્રણ મહિના કરતાં ઓછો રહેશે અને તેઓ 8 નવેમ્બરે તેમના પદ પરથી નિવૃત્ત થશે.
CJI NV રમના 26 ઓગસ્ટે નિવૃત્ત થયા બાદ જસ્ટિસ ઉદય ઉમેશને(Justice Uday Ramesh) ભારતના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
આ સમાચાર પણ વાંચો : ટિકટોક સ્ટાર અને ભાજપ નેતા સોનાલી ફોગટનાં મોત પહેલાનાં CCTV ફૂટેજ આવ્યા સામે-સો મીડિયા સ્ટારની આવી હતી હાલત- જુઓ વિડીયો
You Might Be Interested In