સુપ્રીમ કોર્ટે એક રાષ્ટ્ર એક રેશનકાર્ડ યોજનાને લાગુ કરવા માટે 31 જુલાઈ સુધીની સમય મર્યાદા નક્કી કરી છે.
સાથે જ કોર્ટે કેન્દ્રને નેશનલ ઈન્ફર્મેશન સેન્ટર (NIC)ની દદથી એક પોર્ટલ વિકસાવવા નિર્દેશ આપ્યો છે જેમાં બિનસંગઠીત ક્ષેત્રના કામદારોની નોંધણી કરી તેમને લાભ પહોંચાડી શકાય.
આ ઉપરાંત કોરોનાની મહામારી ચાલુ રહે ત્યાં સુધી કેન્દ્રને રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોને શ્રમિકોને મફત અનાજ વિતરણ કરવા માટે અન્ન પુરવઠો પુરો પાડવા પણ સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો છે.
વસઈના NGOની અનોખી પહેલ; શરૂ કરી સૌપ્રથમ કિન્નર શાળા, જાણો વિગત