Site icon

કોરોના સંકટમાં મળી આંશિક રાહત, દેશમાં 24 કલાકમાં નોંધાયા 3.68 લાખ નવા કેસ, પરંતુ મોતનો આંકડો ચોંકાવનારો

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 3,68,147 કેસ નોંધાયા છે.

24 કલાકમાં 3,417ના મૃત્યુ થયા જ્યારે કે અત્યાર સુધી કુલ 2,18,959ના મૃત્યુ થયા છે.   

Join Our WhatsApp Community

દેશમાં અત્યાર સુધી કોરોનાના કુલ 1,99,25,604 કેસ નોંધાયા.  

24 કલાકમાં દેશમાં 3,00,732 દર્દી સાજા થયા છે.

અત્યાર સુધી કુલ 16,29,3003 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા. 

હાલ દેશ માં કોરોના ના 34,13,642 સક્રિય કેસ છે.

આ વિસ્તારમાં વગર કારણે રસ્તા પર નીકળતા લોકોનો કોરોના ટેસ્ટ ફરજીયાત કરાયો. પોલીસ અને મહાનગરપાલિકાની કાર્યવાહી.

Natural Farming India: પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૪૨ :સુરત જિલ્લો’
Siddaramaiah: કર્ણાટકના CM સિદ્ધારમૈયાએ અઝીમ પ્રેમજી પાસેથી ઉધારમાં માંગ્યો એક રોડ, જાણો શું છે તેની પાછળ નું કારણ
Gandhinagar Startups: સ્ટાર્ટઅપ્સ કોન્કલેવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માઈન્ડ ટુ માર્કેટના વિચારને સાર્થક કરવાનો મંચ બનશે: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ
Azam Khan: આઝમ ખાન જેલમાંથી મુક્ત, પુત્રો સાથે અહીં જવા થયા રવાના, સમર્થકો નો જમાવડો
Exit mobile version