ભારતમાં કોરોનાના વધતા જતા કેસો ના વચ્ચે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે
કેન્દ્ર સરકારે હાલ થોડા સમય માટે ઑક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાની કોરોના વેક્સીન ‘કોવિશિલ્ડ’ની નિકાસ પર રોક લગાવી દીધી છે.
જો કે સરકારે અગાઉ જે દેશોને વેકસીનના ડોઝ આપવા માટે વચન આપ્યુ છે તે પુરુ કરવામાં આવશે પરંતુ હવે કોઈ નવા નિકાસ કરાર થશે નહી અને તમામ ઉત્પાદન દેશમાંજ ઉપયોગમાં લેવાશે.
કોરોના એ ૨૪ કલાકમાં ૫૦ હજારથી વધુ લોકોને ભરડામાં લીધા. જાણો નવા આંકડા. રાખો સાવચેતી…
