એકતા કપૂરના પોપ્યુલર ‘શો કસૌટી જિંદગી કી’થી ડેબ્યૂ કરનાર અભિનેતા પ્રાચીન ચૌહાણને આજે બપોરે બોરીવલી કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા અને હવે તેમને જામીન આપવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ એક 22 વર્ષીય મહિલાની છેડતી કરવાના આરોપમાં પોલીસે અભિનેતાની ધરપકડ કરી હતી.
પોલીસ ભારતીય દંડ સંહિતાની કલમ 354, 342, 323, 506 (2) હેઠળ ગુનો નોંધ્યો હતો.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ ટીવી એક્ટર પર્લ વી પુરીને સગીર પર બળાત્કાર કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.
હવે અમિતાભ બચ્ચન સ્ટારર આંખે ફિલ્મની સિક્વન્સ નહીં આવે! દિગ્દર્શક એ આપ્યું કારણ