News Continuous Bureau | Mumbai
જ્હાન્વી કપૂર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ(Janhvi kapoor social media) છે. જ્હાન્વી અવારનવાર તેના ફોટા અને વીડિયો પોસ્ટ કરતી રહે છે. આ વખતે જ્હાન્વીએ હાઈ થાઈ બ્લેક ડ્રેસમાં (High thigh black dress)કેટલાક ફોટો પોસ્ટ કર્યા છે, આ પછી જ્હાન્વીના ફેન્સ તેની પોસ્ટ પર કમેન્ટ કરીને સતત પ્રેમની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
બ્લેક ડીપ નેક થાઈ હાઈ સ્લિટ ડ્રેસમાં જ્હાન્વી નો બોલ્ડ લુક (bold look)જોઈ શકાય છે.
આ ડ્રેસમાં જ્હાન્વી ખૂબ જ સુંદર(beautiful) લાગી રહી છે.
આ ડ્રેસમાં જ્હાન્વી નું સ્લિમ કર્વી ફિગર(curvy figure) હાઈલાઈટ થઇ રહ્યું છે.
આ તસવીરોમાં જ્હાન્વીનો લુક ખૂબ જ આકર્ષક(attractive) છે.
આ ડ્રેસ સાથે અભિનેત્રી એ સફેદ અને લીલા કલરનું ડાયમંડ નો નેકપીસ (neckpiece)પહેર્યો છે. તથા તેને બન સ્ટાઇલ ની હેર સ્ટાઈલ કેરી કરી છે.
જ્હાન્વીના ફોટા પર ફેન્સની લાઈક્સ(likes and comments) અને કોમેન્ટ્સનો વરસાદ થઈ રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો :પારદર્શક ડ્રેસમાં જોવા મળેલી સારા અલી ખાન- તસવીરોએ લગાવી સોશિયલ મીડિયા પર આગ-જુઓ ફોટોગ્રાફ્સ