Site icon

Aaradhya bachchan: બોલિવૂડ અભિનેત્રીઓ બાદ હવે આરાધ્યા બચ્ચન બની ડીપફેક નો શિકાર, સ્ટારકિડ ના વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ

Aaradhya bachchan: આરાધ્યા બચ્ચન ચર્ચિત સ્ટારકિડ માંથી એક છે. આરાધ્યા અભિષેક અને ઐશ્વર્યા ની દીકરી છે. તાજેતર માં આરાધ્યા નો એક ડીપફેક વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

aaradhya bachchan deepfake video viral

aaradhya bachchan deepfake video viral

News Continuous Bureau | Mumbai

Aaradhya bachchan: આરાધ્યા બચ્ચન ચર્ચિત સ્ટારકિડ માંથી એક છે. આરાધ્યા અભિષેક અને ઐશ્વર્યા ની દીકરી છે.આરાધ્યા હંમેશા તેની માતા ઐશ્વર્યા સાથે જોવા મળતી હોય છે. આરાધ્યા ઘણીવારતેની હેરસ્ટાઇલ ને કારણે ટ્રોલ થઇ હતી. હવે આરાધ્યા બચ્ચનનો એક ડીપફેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેને ખૂબ જોવામાં આવી રહ્યો છે 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Pushpa 2: રિલીઝ પહેલા વિવાદો માં ઘેરાઈ પુષ્પા 2, સવર્ણ ક્રાંતિ સેનાના પ્રમુખે બિહારમાં ફિલ્મ ના વિરોધમાં પોસ્ટરો સળગાવતા કરી આવી માંગ

આરાધ્યા બચ્ચન નો ડીપફેક વિડીયો 

આરાધ્યા બચ્ચન નો ડીપફેક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં આરાધ્યા ‘પૂછો જરા પૂછો મુઝે ક્યા હુઆ હૈ’ ગીત પર ડાન્સ કરતી જોવા મળે છે, આ વીડિયોમાં તેનો લુક ઘણો બદલાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે.


આ વિડીયો સામે આવ્યા બાદ લોકો ચોંકી ગયા છે. આરાધ્યા માત્ર 13 વર્ષ ની છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Asha Bhosle Passed Away: સંગીત જગતમાં શોકનું મોજું: સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલેનું 92 વર્ષની વયે નિધન, આવતીકાલે શિવાજી પાર્કમાં અંતિમ સંસ્કાર
‘Oye Oye’ Song Trivia: શું ‘ત્રિદેવ’નું આઈકોનિક ગીત ‘ઓયે-ઓયે’ પણ ઓરિજિનલ નહોતું? પાઈરેસી અને વિવાદો વચ્ચે જૂના ગીતનું સત્ય આવ્યું સામે
Anant Ambani Birthday: અંબાણી પરિવારના લાડલાનો જન્મદિવસ: રણવીર-જાનહવીના ગરબા અને ગૌરી ખાનની ભક્તિ, જુઓ જામનગરની ઝાકઝમાળ
Aditya Dhar Net Worth : ‘ધુરંધર 2’ ના ડિરેક્ટર આદિત્ય ધરનું આલીશાન સામ્રાજ્ય! નેટવર્થથી લઈને લક્ઝરી કાર સુધીના આંકડાઓ આવ્યા સામે
Exit mobile version