Site icon

Akshay kumar: મુંબઈ ના ટ્રાફિક થી બચવા અક્ષય કુમારે લીધો આ પબ્લિક ટ્રાન્સપોર્ટ નો સહારો, વીડિયો થયો વાયરલ

Akshay kumar: અક્ષય કુમાર તેની આવનારી ફિલ્મ બળે મિયાં છોટે મિયાં ને લઈને ચર્ચામાં છે આ દરમિયાન અક્ષય કુમાર નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે માસ્ક પહેરી મુંબઈ ને મેટ્રો ટ્રેન માં સફર કરી રહ્યો છે.

akshay kumar spotted travelling in mumbai metro

akshay kumar spotted travelling in mumbai metro

News Continuous Bureau | Mumbai

Akshay kumar:  અક્ષય કુમાર સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તે દરેક મુદ્દે ખુલીને વાત કરે છે. હાલ માંજ તેને માલદીવ અને લક્ષદ્વીપ મુદ્દે પોતાનો અભિપ્રાય આપ્યો હતો. અક્ષય કુમાર ની સોશિયલ મીડિયા પર ફેન ફોલોઇંગ ની લિસ્ટ લાંબી છે. સોશિયલ મીડિયા પર અક્ષય કુમાર નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે મુંબઈ ની મેટ્રો માં સફર કરતો જોવા મળી રહ્યો છે. 

Join Our WhatsApp Community

 

અક્ષય કુમારે કરી મેટ્રો માં સફર 

અક્ષય કુમારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે અક્ષય કુમાર મુંબઈ મેટ્રોમાં સીટ પર બેઠો છે. આ દરમિયાન અક્ષય ઓલ બ્લેક લુક સાથે  સફેદ સ્નીકર્સ અને મેચિંગ કેપ માં જોવા મળી રહ્યો છે. અક્ષયે પોતાની ઓળખ છુપાવવા સફેદ માસ્ક અને ટોપી નો આશરો લીધો હતો તેને એવું લાગતું હતું કે કોઈ તેને કોઈ નહીં ઓળખી શકે અને કદાચ તેનો અંદાજ સાચો પણ પડ્યો કારણકે દરેક વ્યક્તિ મુસાફરીમાં વ્યસ્ત જોવ મળ્યા હતા અને બીજી તરફ અક્ષય કુમાર પોતાની જાતને છુપાવીને ફિલ્મ નિર્માતા દિનેશ વિજન સાથે પ્રવાસનો આનંદ માણી રહ્યો હતો.


જોકે, આ પહેલીવાર નથી જ્યારે અક્ષય કુમાર મેટ્રોમાં મુસાફરી કરતા જોવા મળ્યો હોય. અક્ષય કુમારે ઘણીવાર  મેટ્રોની સફર માણી છે.

આ સમાચાર પણ વાંચો : Ayodhya Ram mandir: રામલલ્લા ના દર્શન કરવા અયોધ્યા જશે લક્ષ્મણ, અભિનેતા સુનિલ લહરી ને મળ્યું આમંત્રણ, વિડીયો શેર કરી કહી આ વાત

Kartik Aaryan Birthday Special: એક સમયે ઓડિશન માટે ભટકતો કાર્તિક આર્યન આજે છે કરોડો ની સંપત્તિ નો મલિક, જાણો અભિનેતા ને નેટવર્થ અને તેના સંઘર્ષ ની યાત્રા વિશે
The Family Man 3: ધ ફેમિલી મેન 3 માં ખાલી મનોજ બાજપેયી એ જ નહીં સિરીઝ ની આ સ્ટાર કાસ્ટ એ પણ કર્યું છે અદભુત કામ
Siddhant Kapoor: ઓરી પછી હવે શ્રદ્ધા કપૂરના ભાઈ સિદ્ધાંત કપૂર ને મુંબઈ પોલીસ એ પાઠવ્યું સમન, 252 કરોડના ડ્રગ્સ કેસમાં થશે પૂછપરછ
Abhinav Shukla: અભિનવ શુક્લા બન્યો આઈડેન્ટિટી થેફ્ટ સ્કેમનો શિકાર, તેની આઈડી પર એક કે બે નહીં પરંતુ આટલા લોકો એ લીધી લોન
Exit mobile version