Site icon

બૉલીવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝે  સ્વિમસૂટ પહેરી કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ, જુઓ તસવીરો… 

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

26 માર્ચ 2021

બૉલીવુડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તે અવારનવાર સોશિયલ મીડિયા પર તેના ફોટોઝ અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી રહે છે. 

બોલિવૂડ એક્ટ્રેસ જેક્લીન ફર્નાન્ડિસે ફરી એક વખત સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. તાજેરતમાં જેકીએ તેની બોલ્ડ તસવીર શેર કરી છે.

 

આ તસવીરમાં જેકીએ બ્લેક સ્વિમસૂટ પહેરીને પોઝ આપી રહી છે. આ તસવીરોમાં જેકલીન ખૂબ જ બોલ્ડ અંદાજમાં નજર આવી રહી છે.  

વર્ક ફ્રન્ટ ની વાત કરીએ તો હાલ જેકલીન અક્ષય કુમાર સાથે બચ્ચન પાંડેમાં જોવા મળશે. 

Rashmika Vijay Reception: રશ્મિકા અને વિજયના એથનિક લુક પર ફેન્સ થયા ફિદા! લાલ સાડી અને ધોતી-કુર્તામાં આ જોડીએ મચાવી ધૂમ; જુઓ લેટેસ્ટ તસવીરો.
King Update: ‘‘કિંગ’ બનશે બોલિવૂડની સૌથી મોટી મલ્ટીસ્ટારર ફિલ્મ? 70% ઈન્ડસ્ટ્રી સાથે શાહરૂખ ખાન કરી રહ્યો છે જોરદાર વાપસી; જાણો વિગત
Aamir Khan New Look: 60ની ઉંમરે 30 જેવો લુક! આમિર ખાનનો નવો અવતાર જોઈ ફેન્સ ચકિત; એક્ટરને ઓળખવો પણ થયો મુશ્કેલ, જુઓ વાયરલ ફોટો.
Avika Gor Pregnancy Rumors: શું અવિકા ગોર માતા બનવાની છે? કેમેરા સામે ઉલ્ટીઓ કરતા એક્ટ્રેસનો વીડિયો થયો વાયરલ, ફેન્સ પૂછી રહ્યા છે સવાલ.
Exit mobile version