Site icon

Anant and Radhika pre wedding bash: અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન બાદ જામનગર એરપોર્ટ પર જામ્યો મહેમાનો નો મેળાવડો, પાપા રણબીર સાથે જોવા મળી ક્યૂટ રાહા

Anant and Radhika pre wedding bash: અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન પત્યા બાદ સ્ટાર્સ પરત ફરી રહ્યા છે. આ દરમિયાન પાપારાઝી એ રણબીર કપૂર અને રાહા ને તેમના કેમેરા માં કેદ કર્યા હતા જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

bollywood celebs return from jamnagar after attend anant and radhika pete wedding bash

bollywood celebs return from jamnagar after attend anant and radhika pete wedding bash

News Continuous Bureau | Mumbai 

Anant and Radhika pre wedding bash: અનંત અને રાધિકા ના ત્રણ દિવસ ચાલેલા પૂર્વ વેડિંગ ફંક્શન ની સમાપ્તિ થઇ છે. આ ફંક્શન માટે બોલિવૂડ હસ્તીઓ પોતાના પરિવાર સાથે જામનગર પહોંચી હતી, હવે આ કાર્યક્રમ ની સમાપ્તિ બાદ સ્ટાર્સ પરત ફરી રહ્યા છે. જામનગર એરપોર્ટ પર સ્ટાર્સ નો મેળાવડો જામ્યો છે. પાપારાઝી આ સ્ટાર્સ ને પોતાના કેમેરા માં કેદ કરી રહ્યા છે. તેવામાં એક વિડીયો સામે આવ્યો છે જેમાં રણબીર કપૂર રાહા ને ઉંચકી ને એરપોર્ટ ની અંદર જઈ રહ્યો છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  Shahrukh khan: અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન માં હોસ્ટ શાહરુખ ખાને કરી જય શ્રી રામ થી શરૂઆત, વિડીયો થયો વાયરલ

 

રણબીર કપૂર સાથે જોવા મળી ક્યૂટ રાહા 

બોલિવૂડ નું પાવર કપલ ગણાતા આલિયા ભટ્ટ અને રણબીર કપૂર અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન માં  હાજરી આપ્યા બાદ હવે મુંબઈ પરત ફરી રહ્યા છે. આ કપલ તાજેતરમાં જ તેમની પુત્રી રાહા સાથે જામનગર એરપોર્ટ પર જોવા મળ્યું હતું. આ દરમિયાન રાહા રણબીર કપૂર ના ખોળા માં જોવા મળી હતી. રાહા એ બ્લેક એન્ડ વ્હાઇટ ડ્ફ્રોક પહેર્યું હતું જેમાં તે ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી. 


આ સિવાય વિકી કૌશલ અને પત્ની કેટરિના કૈફ, કરીના કપૂર અને સૈફ અલી ખાન પણ તેમના પુત્રો સાથે પરત ફરતા જોવા મળ્યા હતા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Real Hero Sonu Sood Extends Help: રિયલ લાઈફ સુપરહીરોની એન્ટ્રી! એરપોર્ટ પર રઝળતા મુસાફરોની વહારે આવ્યો સોનુ સૂદ; દુબઈમાં ફસાયેલા ભારતીયો માટે કરી આવી વ્યવસ્થા
Rashmika Vijay Reception: રશ્મિકા અને વિજયના એથનિક લુક પર ફેન્સ થયા ફિદા! લાલ સાડી અને ધોતી-કુર્તામાં આ જોડીએ મચાવી ધૂમ; જુઓ લેટેસ્ટ તસવીરો.
King Update: ‘‘કિંગ’ બનશે બોલિવૂડની સૌથી મોટી મલ્ટીસ્ટારર ફિલ્મ? 70% ઈન્ડસ્ટ્રી સાથે શાહરૂખ ખાન કરી રહ્યો છે જોરદાર વાપસી; જાણો વિગત
Aamir Khan New Look: 60ની ઉંમરે 30 જેવો લુક! આમિર ખાનનો નવો અવતાર જોઈ ફેન્સ ચકિત; એક્ટરને ઓળખવો પણ થયો મુશ્કેલ, જુઓ વાયરલ ફોટો.
Exit mobile version