News Continuous Bureau

Kangana ranaut: બોલિવૂડ ની આ અભિનેત્રી ની સુંદરતા ની દીવાની થઇ કંગના રાનૌત, સોશિયલ મીડિયા પર કલીપ શેર કરી કહી આ વાત

Kangana ranaut: ઐશ્વર્યા રાય બચ્ચન ની સુંદરતા ના લખો લોકો દીવાના છે તેમાં હવે અભિનેત્રી કંગના નું નામ પણ જોડાઈ ગયું છે. કંગના એ તેની ઇન્સ્ટા સ્ટોરી માં ઐશ્વર્યા ની સુંદરતા ના વખાણ કર્યા છે.

kangana ranaut praises aishwarya rai bachchan beauty

News Continuous Bureau | Mumbai 

Kangana ranaut:  કંગના રાનૌત તેના સ્પષ્ટ વક્તા માટે જાણીતી છે. તે ઘણીવાર તેના નિવેદન ને કારણે ચર્ચામા આવતી રહે છે. પરંતુ આ વખતે તેનું ચર્ચામાં આવવાનું કારણ બીજું છે. આમ તો કંગના કોઈ સેલેબ્સ ના વખાણ કરતી નથી પરંતુ હાલ માં કંગના એ ઘણા સેલેબ્સ ના કામ ના વખાણ કર્યા છે. હવે કંગનાએ ઐશ્વર્યા રાય બચ્ચનની સુંદરતાના વખાણ કરતા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. જેને જોઈને લોકો ને પણ નવાઈ લાગી છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Dipika kakar: શું બીજીવાર માતા બનવાની છે શોએબ અબ્રાહિમ ની પત્ની દીપિકા? વાયરલ વિડીયો જોઈ લોકો એ પૂછ્યા આ સવાલ

 

 કંગના રનૌતે કર્યા ઐશ્વર્યા ના વખાણ 

કંગના એ તેની ઇન્સ્ટા સ્ટોરી માં ઐશ્વર્યા રાય બચ્ચન ની ઘણી કલીપ શેર કરી છે અને આ કલીપ સાથે ઐશ્વર્યા ની સુંદરતા ના વખાણ કરતા લખ્યું, ‘એશની શાનદાર સુંદરતાની પ્રશંસાની વાર્તા.’

ઐશ્વર્યા રાય બચ્ચન ની પોનીયન સેલ્વન જયારે રિલીઝ થઇ હતી ત્યારે પણ કંગના એ ઐશ્વર્યા ની સુંદરતા ના વખાણ કર્યા હતા. 

 

Asha Bhosle Music Institute Maharashtra: આશા ભોંસલેનું દાયકાઓ જૂનું સપનું હવે થશે સાકાર! દેવેન્દ્ર ફડણવીસે સંગીત પ્રેમીઓ માટે કરી મોટી જાહેરાત
Bhooth Bangla Update:અક્ષય કુમારની ‘ભૂત બંગલા’ પર સેન્સર બોર્ડની કાતર: આટલા સીન કપાયા અને ફિલ્મની લંબાઈ 10 મિનિટ ઘટાડાઈ
Yuzvendra Chahal in controversy: યુઝવેન્દ્ર ચહલ અને તાન્યા ચેટર્જી વચ્ચે શું છે કનેક્શન? અભિનેત્રીએ ચેટ જાહેર કરતા સોશિયલ મીડિયા પર શરૂ થઈ ચર્ચાઓ
Shreya Ghoshal Tribute to Asha Bhosle: શ્રેયા ઘોષાલના સુરે આશા ભોંસલેને શ્રદ્ધાંજલિ: સ્ટેજ પર ગીત ગાતા-ગાતા શ્રેયાની આંખો છલકાઈ, વીડિયો વાયરલ
Exit mobile version