News Continuous Bureau | Mumbai
Karan johar and Rani mukerji: કરણ જોહર અને રાની મુખર્જી ના ચાહકો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. વિશે મોટા સમાચાર આવી રહ્યા છે. ભારતીય ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્ન શરૂઆત પહેલા બંને સુપરસ્ટાર્સ એ ભારતને ગૌરવ અપાવ્યું છે. કરણ જોહર અને રાની મુખર્જી બંને ઓસ્ટ્રેલિયાની સંસદને સંબોધિત કરવાના છે.
આ સમાચાર પણ વાંચો: Ananya Pandey: 50 કિલો ની અનન્યા એ જિમ માં અધધ આટલું વજન ઉપાડી કરી કમાલ, અભિનેત્રી નો વિડીયો થયો વાયરલ
કરણ જોહર અને રાની મુખર્જી કરશે ઓસ્ટ્રેલિયાની સંસદને સંબોધિત
કરણ જોહર અને રાની મુખર્જી ઓસ્ટ્રેલિયાની સંસદને સંબોધશે. કારણ કે 15મી ઓગસ્ટે મેલબોર્નનો 15મો ફિલ્મ ફેસ્ટિવલ આયોજિત થવા જઈ રહ્યો છે. આ પહેલા બંને સ્ટાર્સ આ પ્રસંગે ભારતીય સિનેમાનું પ્રતિનિધિત્વ કરશે અને ભાષણ પણ આપશે. આ દરમિયાન તે ભારતીય સિનેમા અને તેની વૈશ્વિક અસર વિશે વાત કરશે.
KARAN JOHAR, RANI MUKERJI TO ADDRESS AUSTRALIAN PARLIAMENT… #KaranJohar and #RaniMukerji have been invited to address the #Australian parliament ahead of the Indian Film Festival of Melbourne [#IFFM].
They will deliver a keynote speech representing the #Indian film industry,… pic.twitter.com/E8CvEVm5vx
— taran adarsh (@taran_adarsh) August 12, 2024
તમને જણાવી દઈએ કે મેલબોર્નનો 15મો ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ 15 ઓગસ્ટથી શરૂ થશે અને 25 ઓગસ્ટ સુધી ચાલશે, ફેસ્ટિવલ શરૂ થવાના બે દિવસ પહેલા એટલે કે 13 ઓગસ્ટે રાની મુખર્જી અને કરણ જોહર પોતાનું ભાષણ આપશે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)