Site icon

Krrish 4: ક્રિશ 4 ને લઈને રાકેશ રોશને કર્યો ખુલાસો, જાણો ક્યારે રિલીઝ થશે રિતિક રોશન ની ફિલ્મ

Krrish 4: ક્રિશ 4 ને લઈને લોકો માં ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ ફિલ્મ ને પહેલીવાર રિતિક રોશન ડિરેક્ટ કરી રહ્યો છે

Krrish 4 to Release in 2027 Hrithik Roshan Takes Over as Director, Confirms Rakesh Roshan

Krrish 4 to Release in 2027 Hrithik Roshan Takes Over as Director, Confirms Rakesh Roshan

News Continuous Bureau | Mumbai

Krrish 4:  બોલીવૂડના લોકપ્રિય સુપરહીરો ફ્રેન્ચાઈઝી ‘ક્રિશ’  ની ચોથી ફિલ્મ ‘ક્રિશ 4’ હવે ઓફિશિયલી ઘોષિત થઈ ગઈ છે. રાકેશ રોશન એ જણાવ્યું કે ફિલ્મનું શૂટિંગ 2026 ના મધ્યથી શરૂ થશે અને 2027માં રિલીઝ થશે. ખાસ વાત એ છે કે આ વખતે રિતિક રોશન  માત્ર મુખ્ય પાત્ર નહીં, પણ ડિરેક્ટર તરીકે પણ કામ કરશે

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Amitabh Bachchan: અમિતાભ બચ્ચન ને મેગાસ્ટાર બનવા માટે ચૂકવવી પડી મોટી કિંમત, બિગ બી એ કર્યો જીવનના સૌથી મોટા અફસોસનો ખુલાસો

ડિરેક્ટર તરીકે રિતિક 

રાકેશ રોશન એ મીડિયા સાથે ની વાતચીત માં જણાવ્યું કે રિતિક  રોશન હવે ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરશે. તેમણે કહ્યું, “હું હવે ડિરેક્ટર તરીકે રિતિક ને કમાન્ડ સોંપી રહ્યો છું. તેણે આ ફ્રેન્ચાઈઝી સાથે જીવન જીવ્યું છે.” રિતિક એ પણ કહ્યું કે ડિરેક્ટર બનવું એ એક નવી જવાબદારી છે અને તે નર્વસ પણ છે, સાથે સાથે  ઉત્સાહિત પણ છે.


ફિલ્મનું પ્રી-પ્રોડક્શન કામ ચાલી રહ્યું છે. રાકેશ રોશનએ કહ્યું કે બજેટ એ  સૌથી મોટો ચેલેન્જ હતો, પણ હવે બધું ક્લિયર છે. યશરાજ ફિલ્મ્સ અને ફિલ્મક્રાફ્ટ સાથે સહ-ઉત્પાદન થશે. શૂટિંગ 2026ના મધ્યથી શરૂ થશે અને 2027માં રિલીઝ થશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Real Hero Sonu Sood Extends Help: રિયલ લાઈફ સુપરહીરોની એન્ટ્રી! એરપોર્ટ પર રઝળતા મુસાફરોની વહારે આવ્યો સોનુ સૂદ; દુબઈમાં ફસાયેલા ભારતીયો માટે કરી આવી વ્યવસ્થા
Rashmika Vijay Reception: રશ્મિકા અને વિજયના એથનિક લુક પર ફેન્સ થયા ફિદા! લાલ સાડી અને ધોતી-કુર્તામાં આ જોડીએ મચાવી ધૂમ; જુઓ લેટેસ્ટ તસવીરો.
King Update: ‘‘કિંગ’ બનશે બોલિવૂડની સૌથી મોટી મલ્ટીસ્ટારર ફિલ્મ? 70% ઈન્ડસ્ટ્રી સાથે શાહરૂખ ખાન કરી રહ્યો છે જોરદાર વાપસી; જાણો વિગત
Aamir Khan New Look: 60ની ઉંમરે 30 જેવો લુક! આમિર ખાનનો નવો અવતાર જોઈ ફેન્સ ચકિત; એક્ટરને ઓળખવો પણ થયો મુશ્કેલ, જુઓ વાયરલ ફોટો.
Exit mobile version