Site icon

Nita ambani and Isha ambani: અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન માં છવાઈ નીતા અંબાણી અને ઈશા અંબાણી,સંગીત સેરેમની માં જોવા મળી માં દીકરી ની જુગલબંધી

Nita ambani and Isha ambani: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ના પ્રિ વેડિંગ ફંક્શન સમાપ્ત થઇ ગયા છે. પરંતુ સોશિયલ મીડિયા પર ફંક્શન ને લગતા વિડીયો વાયરલ થતા રહે છે. હવે નીતા અંબાણી અને ઈશા અંબાણી નો સંગીત સેરેમની નો એક ડાન્સ વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

nita ambani and isha ambani dance performance at anant and radhika sangeet ceremony

nita ambani and isha ambani dance performance at anant and radhika sangeet ceremony

News Continuous Bureau | Mumbai 

Nita ambani and Isha ambani: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ના પ્રિ વેડિંગ ફંકશન 1 થી 3 માર્ચ સુધી ચાલ્યા હતા. આ ફંક્શન જામનગર માં યોજવામાં આવ્યા હતા. આ ફંક્શન ના ઘણા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. હવે નીતા અંબાણી અને ઈશા અંબાણી નો સંગીત સેરેમની નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં માં દીકરી ની જુગલબંધી જોવા મળી રહી છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Anant and Radhika pre wedding bash: અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન બાદ જામનગર એરપોર્ટ પર જામ્યો મહેમાનો નો મેળાવડો, પાપા રણબીર સાથે જોવા મળી ક્યૂટ રાહા

 

નીતા અંબાણી અને ઈશા અંબાણી નો ડાન્સ 

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વિડીયો અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ના બીજા દિવસ નો છે. આ વિડીયો માં જોવા મળી રહ્યું છે કે, નીતા અંબાણી અને ઈશા અંબાણી ફિલ્મ ‘કલંક’ના ફેમસ ટ્રેક ‘ઘર મોર પરદેશિયા’ પર ગ્રેસફુલ રીતે ડાન્સ કરતા જોવા મળે છે. આ દરમિયાન નીતા અંબાણી ચમકદાર ગોલ્ડન અને સિલ્વર સાડીમાં જોવા મળે છે. જયારે કે ઈશા ચમકદાર ગોલ્ડન ડ્રેસમાં જોવા મળી રહી છે. નીતા અંબાણી અને તેમની દીકરી ઈશા અંબાણી ની જુગલબંધી જોઈ ત્યાં ઉપસ્થિત મહેમાનો મંત્રમુગ્ધ થઇ ગયા હતા.


તમને જણાવી દઈએ કે, અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન માં બોલિવૂડ થી લઈને વિદેશી હસ્તીઓ એ પણ હાજરી આપી હતી. આ મહેમાનો એ આ ત્રણ દિવસ ને ખુબ જ એન્જોય કર્યા હતા. નોંધનીય છે કે, અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ 12 જુલાઈ ના રોજ લગ્ન ના બંધન માં બંધાશે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

Real Hero Sonu Sood Extends Help: રિયલ લાઈફ સુપરહીરોની એન્ટ્રી! એરપોર્ટ પર રઝળતા મુસાફરોની વહારે આવ્યો સોનુ સૂદ; દુબઈમાં ફસાયેલા ભારતીયો માટે કરી આવી વ્યવસ્થા
Rashmika Vijay Reception: રશ્મિકા અને વિજયના એથનિક લુક પર ફેન્સ થયા ફિદા! લાલ સાડી અને ધોતી-કુર્તામાં આ જોડીએ મચાવી ધૂમ; જુઓ લેટેસ્ટ તસવીરો.
King Update: ‘‘કિંગ’ બનશે બોલિવૂડની સૌથી મોટી મલ્ટીસ્ટારર ફિલ્મ? 70% ઈન્ડસ્ટ્રી સાથે શાહરૂખ ખાન કરી રહ્યો છે જોરદાર વાપસી; જાણો વિગત
Aamir Khan New Look: 60ની ઉંમરે 30 જેવો લુક! આમિર ખાનનો નવો અવતાર જોઈ ફેન્સ ચકિત; એક્ટરને ઓળખવો પણ થયો મુશ્કેલ, જુઓ વાયરલ ફોટો.
Exit mobile version