Site icon

Rakhi sawant: સલમાન ખાન ના સપોર્ટ માં આવી રાખી સાવંત, ભાઈજાન માટે લોરેન્સ બિશ્નોઇ ને કરી આવી વિનંતી, જુઓ વિડીયો

Rakhi sawant: સલમાન ખાન ના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટ પર જ્યારથી ગોળીબાર થયો છે ત્યારથી ઇન્ડસ્ટ્રી ના લોકો તેના સ્પોર્ટમાં આવ્યા છે. હવે આ કડી માં રાખી સાવંત નું પણ નામ જોડાયું છે. રાખી સાવંતે સલમાન ખાન માટે લોરેન્સ બિશ્નોઇ ને વિનંતી પર કરી છે.

rakhi sawant request to gangster lawrence bishnoi for salman khan

rakhi sawant request to gangster lawrence bishnoi for salman khan

News Continuous Bureau | Mumbai 

Rakhi sawant: સલમાન ખાન ના ઘર ની બહાર જ્યારથી ગોળીબાર થયો છે ત્યારથી ઇન્ડસ્ટ્રી ના લોકો સલમાન ખાન ની સલામતી માટે પ્રાર્થના કરી રહ્યા છે. હવે આ કડી માં રાખી સાવંત નું પણ નામ જોડાઈ ચૂક્યું છે. રાખી સાવંત સલમાન ખાન ને પોતાનો ભાઈ માને છે તેથી જ સલમાન ખાન ની સલામતી માટે તેન લોરેન્સ બિશ્નોઇ ને વિનંતી કરી છે જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Salman khan house firing: સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ ની ઘટના થઇ સીસીટીવી માં કેદ, વિડીયો સાથે બંને હુમલાખોરોની તસવીરો પણ આવી સામે, નોંધાયો આ કેસ

સલમાન ખાન માટે રાખી સાવંતે કરી વિનંતી 

વાયરલ થયેલા વિડીયો માં રાખી સાવંત કહી રહી છે કે, મારા ભાઈ સાથે આવું ન કરો. હું હાથ જોડું છું. બિશ્નોઈ ગ્રુપ. આવું ના કરો, મારા ભાઈ સાથે આવું ના કરો. હું તમને વિનંતી કરું છું, તે ન કરો. તે એક લેજેન્ડ છે, તેણે ઘણા લોકોના ઘર બચાવ્યા છે. ઘણા ગરીબ લોકોનું ભલું કર્યું છે. હું હાથ જોડું છું. તમને લોકોને શું મળશે? હું હાથ જોડું છું બિશ્નોઈ ગ્રુપ. તેમના કારણે કેટલા ઘર ચાલે છે, તેમની એનજીઓના કારણે. મારા જેવા ગરીબ લોકો માટે મારી માતા નું ઓપરેશન કરાવ્યું. તેમને છોડી દો. હું સલમાન ભાઈની ફેન છું. તેણે ઘણું કર્યું છે. તેઓ ઈદના સમયે મદદ કરે છે. તેણે પોતાનું ઘર નથી વસાવ્યું, પરંતુ બીજાના ઘર વસાવે છે. તેઓ સાદું જીવન જીવે છે, તેમને જીવવા દો. બિશ્નોઈ ગ્રુપ, હું તમારા હાથ જોડું છું.’


રાખી સાવંત નો આ વિડીયો વાયરલ થઇ રહ્યો છે. રાખી સાવંતના આ વીડિયો પર સોશિયલ મીડિયા યુઝર્સે તેને એક્ટિંગ ન કરવાની સલાહ આપી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar 2 Trailer Release Date: એક્શનનો ઓવરડોઝ! ‘ધુરંધર ૨’ માં રણવીર સિંહ બતાવશે પોતાનો અસલી પાવર, આ દિવસે રિલીઝ થશે ધમાકેદાર ટ્રેલર
Ravi Dubey Sargun Mehta Pregnancy: લગ્નના ૧૨ વર્ષ પછી રવિ દુબે અને સરગુન મહેતાના આંગણે ગુંજશે કિલકારી? વાયરલ તસવીરોએ મચાવી ધૂમ
Kritika Kamra Gaurav Kapur Wedding: ટીવીની ‘આરોહી’ હવે અસલ જિંદગીમાં પરણશે! ૧૧ માર્ચે કૃતિકા કામરા અને ગૌરવ કપૂર ના લગ્ન; જાણો વેડિંગ સેલિબ્રેશનનો સંપૂર્ણ પ્લાન
Aishwarya Rai: વહેલી સવારે ૫ વાગ્યે એવું તો શું થયું કે એશ્વર્યા રાય રડમસ થઈ ગઈ? મણિ રત્નમની ફિલ્મનું શૂટિંગ જ્યારે એક્ટ્રેસ માટે બન્યું માથાનો દુખાવો!
Exit mobile version