Site icon

Rashmika Mandanna and Vijay Devarakonda: ફરી એકસાથે જોવા મળ્યા રશ્મિકા અને વિજય દેવરકોન્ડા, બંને ને જોઈ ફેન્સ એ આપી આવી પ્રતિક્રિયા

Rashmika Mandanna and Vijay Devarakonda: રશ્મિકા અને વિજય દેવરકોન્ડા હૈદરાબાદ એરપોર્ટ પર કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યા, સોશિયલ મીડિયા પર બંને નો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.

Rashmika Mandanna and Vijay Deverakonda Spotted Together at Hyderabad Airport

Rashmika Mandanna and Vijay Deverakonda Spotted Together at Hyderabad Airport

News Continuous Bureau | Mumbai

Rashmika Mandanna and Vijay Devarakonda: બોલીવૂડ એક્ટ્રેસ રશ્મિકા મંદાના અને એક્ટર વિજય દેવરકોન્ડા ફરી એકવાર એકસાથે જોવા મળ્યા છે. હૈદરાબાદ એરપોર્ટ  પર બંને કેઝ્યુઅલ લુકમાં સ્પોટ થયા હતા. બંને નો આ ક્યૂટ વિડીયો  સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે અને ફેન્સે તેમને ‘બેસ્ટ કપલ’ કહીને વખાણ્યા છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Trishala Dutt Cryptic Post: શું પરિવાર થી નારાજ છે ત્રિશાલા દત્ત? સંજય દત્ત ની દીકરી ની ક્રિપ્ટિક પોસ્ટ થઇ વાયરલ

એરપોર્ટ પર કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યા રશ્મિકા-વિજય

રશ્મિકા વ્હાઈટ ટી-શર્ટ અને બ્લૂ જીન્સમાં, જ્યારે વિજય ગ્રે ટી-શર્ટ અને બ્લેક જીન્સમાં જોવા મળ્યા. બંનેએ માસ્ક પહેર્યા હતા અને કેમેરા સામે કોઈ રિએક્શન આપ્યા વગર આગળ વધ્યા. ફેન્સે તેમની જોડીની પ્રશંસા કરી અને તેમને ઇન્ડસ્ટ્રી ના ‘બેસ્ટ કપલ’ ગણાવ્યા.તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક સમય થી વિજય અને રશ્મિકા ના ડેટિંગ ના સમાચાર ચાલી રહ્યા છે જોકે બંને માંથી કોઈએ તેમના આ સંબંધ ને સત્તાવાર જાહેર કર્યા નથી.


હાલમાં USમાં યોજાયેલા ‘India Day Parade’માં પણ રશ્મિકા અને વિજય સાથે જોવા મળ્યા હતા. ત્યાં વિજય રશ્મિકાને તેના નિકનેમથી બોલાવતો જોવા મળ્યો હતો અને રશ્મિકાના ડાન્સનો વિડીયો પણ વાયરલ થયો હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Kantara Chapter 1: 12 દિવસમાં ‘કાંતારા ચેપ્ટર 1’એ કર્યો અધધ આટલા કરોડનો આંકડો પાર, જાણો ફિલ્મ નું કુલ કલેક્શન કેટલું થયું
Ahaan and Aneet: અહાન પાંડે અને અનીત પડ્ડા વચ્ચે જોવા મળી ‘સૈયારા’ જેવી બોન્ડિંગ, અભિનેત્રી નો 23મો જન્મદિવસ બન્યો ખાસ
Amitabh Bachchan: અમિતાભ બચ્ચને પાળ્યું પોતાનું વચન, કેબીસી 16 ના સ્પર્ધક ને ગિફ્ટ માં આપી આ વસ્તુ, પરિવાર ની જીવનશૈલી માં આવ્યો બદલાવ
Poison Baby: સોશિયલ મીડિયા પર છવાયું થામા નું નવું ગીત પોઇઝન બેબી, મલાઈકા ના ડાન્સ મૂવ્સ એ જીત્યા ચાહકો ના દિલ
Exit mobile version