Site icon

Salman khan firing case: સલમાન ખાન ફાયરિંગ કેસ માં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ એ કરી મોટી કાર્યવાહી, વધુ એક આરોપી ની થઇ ધરપકડ, ભાઈજાન ના ઘર ની બહાર કર્યું હતું આવું કામ

Salman khan firing case: સલમાન ખાનના ફાયરિંગ કેસ માં રોજ નવા અપડેટ સામે આવતા રહી છે. આ કેસ ની તાપસ કરી રહેલી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે પાંચમા આરોપી મોહમ્મદ રફીક ચૌધરીની ધરપકડ કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સલમાન ખાનના ઘર સિવાય આરોપીઓએ અન્ય બે એક્ટર્સના ઘરની બહાર પણ રેકી કરી હતી.

Salman khan firing case mumbai crime branch arrested the fifth accused

Salman khan firing case mumbai crime branch arrested the fifth accused

News Continuous Bureau | Mumbai

Salman khan firing case: સલમાન ખાન ના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટ પર બે વ્યક્તિ એ ગોળીબાર કર્યો હતો. આ બંને આરોપીઓ ની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ આ મામલે સતત તપાસ કરી રહી છે.હવે આ કેસ ની તાપસ કરી રહેલી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ એ મોટી કાર્યવાહી કરી છે.મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે આ ફાયરિંગમાં સંડોવાયેલા અન્ય એક આરોપીની ધરપકડ કરી છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Janhvi kapoor: શું શિખર પહાડિયા સાથે તિરૂપતિ માં લગ્ન કરશે જ્હાન્વી કપૂર? અભિનેત્રી એ આપ્યો આવો જવાબ

સલમાન ખાન ફાયરિંગ કેસ માં થઇ વધુ એક વ્યક્તિ ની ધરપકડ 

સલમાન ખાનના ઘરે થયેલા ફાયરિંગની તપાસ કરી રહેલી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે આરોપી મોહમ્મદ રફીક ચૌધરીની ધરપકડ કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સલમાન ખાનના ઘર સિવાય આરોપીઓએ અન્ય બે એક્ટર્સના ઘરની બહાર પણ રેકી કરી હતી. તેણે સલમાન ખાનના ઘરનો વીડિયો પણ શૂટ કર્યો હતો.આ કાર્યવાહી નાગૌરના બસની ગામમાં થઈ હતી. રફીક મૂળ રાજસ્થાન ના નાગૌર જિલ્લા ના બસની ગામનો રહેવાસી છે. તેની મુંબઈ ના કુર્લા વિસ્તારમાં ચાની હોટલ છે. શૂટરો આ હોટેલમાં વારંવાર આવતા હતા. રફીક પણ આ જ વિસ્તારમાં રહે છે.


પૂછપરછ દરમિયાન રફીકે જણાવ્યું કે સલમાન ખાનના ઘરે ફાયરિંગ પહેલા તે 8 અને 11 એપ્રિલે કુર્લામાં બંને શૂટર્સને મળ્યો હતો. આ પછી જ તેણે સલમાન ખાનના ઘરની રેકી કરી અને ત્યાં એક વીડિયો બનાવીને અનમોલ બિશ્નોઈને મોકલ્યો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Real Hero Sonu Sood Extends Help: રિયલ લાઈફ સુપરહીરોની એન્ટ્રી! એરપોર્ટ પર રઝળતા મુસાફરોની વહારે આવ્યો સોનુ સૂદ; દુબઈમાં ફસાયેલા ભારતીયો માટે કરી આવી વ્યવસ્થા
Rashmika Vijay Reception: રશ્મિકા અને વિજયના એથનિક લુક પર ફેન્સ થયા ફિદા! લાલ સાડી અને ધોતી-કુર્તામાં આ જોડીએ મચાવી ધૂમ; જુઓ લેટેસ્ટ તસવીરો.
King Update: ‘‘કિંગ’ બનશે બોલિવૂડની સૌથી મોટી મલ્ટીસ્ટારર ફિલ્મ? 70% ઈન્ડસ્ટ્રી સાથે શાહરૂખ ખાન કરી રહ્યો છે જોરદાર વાપસી; જાણો વિગત
Aamir Khan New Look: 60ની ઉંમરે 30 જેવો લુક! આમિર ખાનનો નવો અવતાર જોઈ ફેન્સ ચકિત; એક્ટરને ઓળખવો પણ થયો મુશ્કેલ, જુઓ વાયરલ ફોટો.
Exit mobile version