Site icon

Salman khan video: સલમાન ખાને એક વૃદ્ધ મહિલા સાથે કર્યું એવું વર્તન કે સોશિયલ મીડિયા પર થઇ રહ્યા છે ભાઈજાન ના વખાણ, જુઓ વિડીયો

Salman khan video: સલમાન ખાન તાજેતર માં બિગ બોસ 18 નો પ્રોમો શૂટ કરવા પહોંચ્યો હતો આ દરમિયાન તેનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે એક વૃદ્ધ મહિલા સાથે વાતો કરી રહ્યો છે.

salman khan heart touching conversation with an old women

salman khan heart touching conversation with an old women

News Continuous Bureau | Mumbai

Salman khan video: સલમાન ખાન તેની તબિયત ને લઈને ચર્ચામાં છે વાસ્તવ માં સલમાન ખાન ની પાંસળી નું ઓપરેશન થયું છે. જેને લઈને એવા સમાચાર સામે આવ્યા હતા કે સલમાન ખાન આ વખતે બિગ બોસ 18 હોસ્ટ નહીં કરે પરંતુ મીડિયા રિપોર્ટ મુજબ સલમાન ખાન તાજેતર માં બિગ બોસ 18 નો પ્રોમો શૂટ કરવા પહોંચ્યો હતો આ દરમિયાન તેનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે એક વૃદ્ધ મહિલા સાથે વાતો કરી રહ્યો છે. આ વિડીયો જોઈ લોકો સલમાન ખાન ના વખાણ કરી રહ્યા છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Agastya and Suhana: કોલ મી બે ના પ્રીમિયર પર કંઈક આ રીતે કથિત ગર્લફ્રેન્ડ સુહાના ખાન ને પ્રોટેક્ટ કરતો જોવા મળ્યો અગત્સ્ય નંદા, વિડીયો થયો વાયરલ

સલમાન ખાન નો વિડીયો થયો વાયરલ 

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા વિડીયો માં જોવા મળી રહ્યું છે કે સલમાન ખાન તેની ગાડી માંથી ઉતરી રહ્યો છે તેવામાં એક વૃદ્ધ મહિલા તેને અટકાવે છે અને કહે છે કે,  તેણે તેની સુખાકારી અને સલામતી માટે મન્નત રાખી છે. સલમાન ખાન પણ તે વૃદ્ધ મહિલા ની લાગણી ની કદર કરતા તેની વાતો શાંતિ થી સાંભળતો જોવા મળી રહ્યો છે. આ સાથે જ સલમાન ખાન તે મહિલા સાથે વાતો પણ કરતો જોવા મળી રહ્યો છે. 


સલમાન ખાન નો આ વિડીયો વાયરલ થયા બાદ તેના ચાહકો વિવિધ પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઘણા લોકો એ સલમાન ખાનની દરિયાદિલ ની પ્રશંસા કરતા તેન એક સારો માણસ ગણાવ્યો છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ranveer Singh: કોર્ટના શરણે રણવીર સિંહ! ‘કાંતારા’ વિવાદમાં થયેલા કેસથી છુટકારો મેળવવા કરી કાનૂની લડાઈ શરૂ
Toxic Cast Update: રોકી ભાઈનો નવો પાવર! ‘ટોક્સિક’ માં જોડાયા આ બે દમદાર કલાકારો
KSBKBT 2 Update: મિહિરના પગ નીચેથી જમીન સરકી જશે! વૃંદાનું રહસ્ય ખુલતા જ તુલસી લેશે મોટો નિર્ણય; જાણો શું છે પરી-અજયના લગ્નનું કનેક્શન.
Vijay Rashmika Wedding: વિજય અને રશ્મિકાના ડેસ્ટિનેશન વેડિંગ! સત્તાવાર જાહેરાત બાદ કપલ ઉદયપુર જવા રવાના; લગ્નની તૈયારીઓ શરૂ
Exit mobile version