Sara ali khan and Ananya pandey: સારા અલી ખાન અને અનન્યા પાંડે એ આ રીતે બનાવ્યું બોરિંગ વર્કઆઉટ ને મજેદાર, બન્ને નો મસ્તી કરતો વિડીયો થયો વાયરલ

Sara ali khan and Ananya pandey: બોલિવૂડ ના પ્રખ્યાત સ્ટારકિડ્સ અભિનેત્રી ઓ સારા અલી ખાન અને અનન્યા પાંડેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બંને અભિનેત્રીઓ સાથે વર્કઆઉટ કરતી જોવા મળે છે.

by Zalak Parikh
sara ali khan and ananya pandey became workout buddies video goes viral

News Continuous Bureau | Mumbai 

Sara ali khan and Ananya pandey: બોલિવૂડ ની યુવા પેઢી ની અભિનેત્રી ઓ એકબીજા સાથે સારું બોન્ડ શેર કરે છે. તે પછી જાહ્નવી કપૂર હોય, સારા અલી ખાન હોય, સુહાના ખાન હોય કે પછી અનન્યા પાંડે હોય આ અભિનેત્રીઓ એકબીજા સાથે સારું બોન્ડ શેર કરે છે.  જાહ્નવી કપૂર અને સારા અલી ખાન વચ્ચે નું બોન્ડિંગ તો સૌ કોઈ જાણે છે. બન્ને ઘણી વખત સાથે જોવા મળી ચુક્યા છે. હવે સારા અલી ખાન અને અનન્યા પાંડે નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં બન્ને સ્ટાર કિડ્સ સાથે વર્કઆઉટ કરતા જોવા મળે છે. 

 

સારા અલી ખાન અને અનન્યા પાંડે નો વિડીયો 

સારા અલી ખાન અને અનન્યા પાંડે નો વર્કઆઉટ નો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વિડિયોમાં, સારા અલી ખાન અને અનન્યા પાંડે એક સાથે મસ્તી કરતા જોવા મળે છે કારણ કે તેઓ તેમની મનોરંજક ક્રિયાપ્રતિક્રિયાઓ સાથે બોરિંગ વર્કઆઉટ સત્રને મનોરંજક સમયમાં ફેરવે છે. 

 

View this post on Instagram

 

A post shared by Namrata Purohit (@namratapurohit)

સારા અલી ખાન અને અનન્યા પાંડે નું વર્ક ફ્રન્ટ 

સારા અલી ખાન ટૂંક સમયમાં ફિલ્મ ‘મેટ્રો ઈન દીનો’ માં જોવા મળશે. આ ફિલ્મમાં અભિનેત્રી આદિત્ય રોય કપૂર સાથે પહેલીવાર જોવા મળશે. બીજી તરફ અનન્યા પાંડે ટૂંક સમયમાં ફિલ્મ ‘ખો ગયે હમ કહાં’માં જોવા મળશે.

આ સમાચાર પણ વાંચો : Tejas teaser: ફિલ્મ તેજસ નું નવું ટીઝર થયું રિલીઝ, માત્ર પંદર મિનિટ માં કેવી રીતે અયોધ્યા મંદિરને હુમલાથી બચાવશે કંગના રનૌત

 

Join Our WhatsApp Community

You may also like