કોરોના કાળમાં જરૂરિયાતમંદોની મદદે આવેલા સોનુ સૂદ નુ સ્પાઇસ જેટ એરલાઇન્સ દ્વારા થયું અનોખું સન્માન.
સ્પાઇસ જેટ એરલાઇન્સએ પોતાના એક એરક્રાફ્ટ પર સોનુ સૂદ ના વિશાળ ફોટા સાથે ,'a salute to the saviour' નુ કેપ્શન પણ આપ્યું હતું.
એરલાઇન્સ દ્વારા થયેલા પોતાના આ સન્માન બદલ સોનુ સૂદે આભાર વ્યક્ત કર્યો છે.