Site icon

અભિનેત્રી સોનાલી કુલકર્ણીના પિતા પર હુમલો; હુમલા પાછળનું કારણ સામે આવ્યું…

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૬ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

બુધવાર

અભિનેત્રી સોનાલી કુલકર્ણીના પિંપરી- ચિંચવડ સ્થિત નિવાસસ્થાનમાં એક યુવક ઘૂસી ગયો હતો. આ યુવક પાસે એક ચાકુ તેમ જ એક રમકડાની બંદૂક હતી. આ યુવકને પકડવા માટે સોનાલી કુલકર્ણીના પિતાએ તેની સાથે ઝપાઝપી કરી હતી, જેમાં તેઓ ચાકુથી ઘાયલ થયા હતા. વ્યક્તિના પકડાયા બાદ તેનો મૂળ પરિચય સામે આવ્યો. આ વ્યક્તિ મૂળભૂત રીતે બીડનો નિવાસી છે. યુવકે કહ્યું કે તેની પાછળ પોલીસ પડી ગઈ હોવાને કારણે તે કોઈ જગ્યાએ છુપાવા માગે છે, પરંતુ ચર્ચા થઈ રહી છે કે આ યુવકે ઇન્ટરનેટ પર સોનાલી કુલકર્ણીના ફોટોગ્રાફ્સ જોયા પછી તેનો દીવાનો થઈ ગયો હતો તેમ જ તેની શોધમાં આ યુવક ઘરમાં ઘૂસી ગયો હોય એવી શક્યતા વર્તાઈ રહી છે.

Today’s Horoscope : આજનો દિવસ:૧૨ નવેમ્બર ૨૦૨૫, બુધવાર, જાણો આપનું રાશિફળ
The Family Man 3: ‘ધ ફેમિલી મેન 3’માં શ્રીકાંત તિવારી બનશે ‘મોસ્ટ વૉન્ટેડ’! સમય રૈના અને અપૂર્વા મુખર્જીની મજેદાર સલાહ વાયરલ
Dharmendra: ધર્મેન્દ્રને મળવા શાહરુખ-સલમાન હોસ્પિટલ પહોંચ્યા, છતાં કેમ ન થઈ મુલાકાત? જાણો મોટું કારણ
Sunny Deol Hema Malini Relation: સંબંધોનું રહસ્ય,સની અને બોબી દેઓલ હેમા માલિનીને ‘મમ્મી’ કેમ નથી બોલાવતા? જાણો કયા નામથી સંબોધે છે!
Exit mobile version