Site icon

ઉર્વશી રૌતેલાની બોલ્ડ તસવીરોએ ઇન્ટરનેટ પર મચાવ્યો તહેલકો. જુઓ તસવીરો..

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

04 માર્ચ 2021

બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા અવારનવાર સોશિયલ મીડિયા પર તેની સુંદર તસવીરો શેર કરતી રહે છે. ઉર્વશીએ ફરી એકવાર, બ્લુ સ્વિમસૂટમાં તેના ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા છે, જેના પર તેના ચાહકો ખૂબ લાઇક્સ અને કમેંટ્સ કરી રહ્યા છે.આ તસવીરોમાં અભિનેત્રી ખુબ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહે છે.

ઉર્વશી રૌતેલા ઘણીવાર તેના ટ્રેડિશનલ લૂક્સ, ક્યારેક ગ્લેમરસ સ્ટાઇલ અને ક્યારેક બોલ્ડ અવતારમાં જોવા મળે છે.

ઉર્વશી રૌતેલા તેના દેખાવ, બોલ્ડનેસ અને ડ્રેસિંગ સેન્સ માટે જાણીતી છે.ઉર્વશી રૌતેલા ફિટનેસ ફ્રીક પણ છે. તે કલાકો સુધી જીમમાં વરકાઆઉટ કરતી રહે છે.

આપને જણાવી દઈએ કે ઉર્વશીએ તેની સુંદરતા અને મહેનતથી બોલિવૂડમાં એક વિશેષ સ્થાન પ્રાપ્ત કર્યું છે.  

ઉર્વશી રૌતેલા સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે અને ચાહકો તેની દરેક સ્ટાઇલને ફોલો કરે. સોશિયલ મીડિયા પર ઉર્વશી રૌતેલાના 33 કરોડથી વધુ ફોલોઅર્સ છે.

Real Hero Sonu Sood Extends Help: રિયલ લાઈફ સુપરહીરોની એન્ટ્રી! એરપોર્ટ પર રઝળતા મુસાફરોની વહારે આવ્યો સોનુ સૂદ; દુબઈમાં ફસાયેલા ભારતીયો માટે કરી આવી વ્યવસ્થા
Rashmika Vijay Reception: રશ્મિકા અને વિજયના એથનિક લુક પર ફેન્સ થયા ફિદા! લાલ સાડી અને ધોતી-કુર્તામાં આ જોડીએ મચાવી ધૂમ; જુઓ લેટેસ્ટ તસવીરો.
King Update: ‘‘કિંગ’ બનશે બોલિવૂડની સૌથી મોટી મલ્ટીસ્ટારર ફિલ્મ? 70% ઈન્ડસ્ટ્રી સાથે શાહરૂખ ખાન કરી રહ્યો છે જોરદાર વાપસી; જાણો વિગત
Aamir Khan New Look: 60ની ઉંમરે 30 જેવો લુક! આમિર ખાનનો નવો અવતાર જોઈ ફેન્સ ચકિત; એક્ટરને ઓળખવો પણ થયો મુશ્કેલ, જુઓ વાયરલ ફોટો.
Exit mobile version