બોલિવૂડ અને સાઉથ એક્ટ્રેસ શ્રીપદાનું કોરોનાથી નિધન થઇ ગયુ છે.
CINTAAનાં જનરલ સેક્રેટરી અમિત બહલે શ્રીપદાનાં નિધનની પુષ્ટિ કરી હતી.
તેમણે સાઉથ અને હિન્દી ફિલ્મોમાં ઘણાં મહત્વનાં રોલ અદા કર્યાં છે.
શ્રીપદાએ વર્ષ 2015માં ભોજપુરી ફિલ્મ 'હમ તો હો ગયે નિ તોહાર'માં કામ કર્યું હતું. આ ઉપરાંત તેમણે ધરમેન્દ્ર. ગોવિંદા, ગુલશન ગ્રોવર અને વિનોદ ખન્ના સાથે પણ કામ કરેલું છે.