Site icon News Continuous Bureau | Mumbai

શ્રીલંકામાં સ્થિતિ વણસી- રાષ્ટ્રપતિના ભાગ્યા બાદ ઇમરજન્સીની જાહેરાત- લોકો ઉતરી આવ્યા રસ્તા પર 

News Continuous Bureau | Mumbai

શ્રીલંકા(Sri lanka)માં રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે(President Gotabaya Rajapaksa)દેશ છોડીને ભાગી ગયા બાદ ઇમરજન્સી (Emergency) જાહેર કરવામાં આવી છે. 

Join Our WhatsApp Channel

રાષ્ટ્રપતિના દેશ છોડીને ભાગી જવાના સમાચાર આવતા લોકો રસ્તા(Protest) પર ઉતરી આવ્યા છે.

પરિસ્થિતિ વિકટ જણાતા ત્યાં હાલ કટોકટી જાહેર કરવામાં આવી છે.

શ્રીલંકાના રાષ્ટ્રપતિએ થોડા દિવસો પહેલા જાહેરાત કરી હતી કે તેઓ 13 જુલાઈએ તેમના પદ પરથી રાજીનામું આપશે. 

જો કે તેમના દેશમાંથી ભાગી ગયા બાદ હવે તેમના રાજીનામાને લઈને સવાલો ઉઠી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ-પૂર્વ ઉપનગરમાં નોંધાયો આટલો વરસાદ- જાણો આંકડા અહીં 

China Iran Arms Supply Allegations શું ચીન ગુપચુપ ઈરાનને હથિયારો મોકલી રહ્યું છે? તેહરાનમાં લેન્ડ થયા ‘રહસ્યમય’ વિમાનો, વિશ્વમાં મચ્યો ખળભળાટ!
Trump Iran Threat ટ્રમ્પનો ઈરાન પર પલટવાર સમજૂતી કે બોમ્બ? જાણો કયા કારણોસર ટ્રમ્પે ફરી ધમકાવ્યું ઈરાનને
India China Delhi Meeting ભારતચીન મિત્રતા કે નવો ખેલ? પહેલીવાર સીધી વાતચીતથી વિશ્વભરમાં હલચલ, અમેરિકા કેમ છે પરેશાન?
Iran US Tension 2026 હોર્મુઝનો અસલી માલિક કોણ? ટ્રમ્પના દાવા ફગાવતા ઈરાને આપી કડક ચેતવણી
Exit mobile version