News Continuous Bureau | Mumbai
- સરકાર સમર્થકો અને વિરોધીઓ વચ્ચે અથડામણ
- PM શેખ હસીનાના રાજીનામાની માંગ સાથે પ્રદર્શનોઅનિશ્ચિત સમય માટે લગાવાયો કર્ફ્યુ
- હિંસક અથડામણમાં અત્યાર સુધીમાં 97 લોકોના અને 14 પોલીસકર્મીઓના મોત
- અનિશ્ચિત સમય માટે લગાવાયો કર્ફ્યુ
- ભારત સરકારે નાગરિકો માટે એડવાઇઝરી જારી કરી
Bangladesh protests : બાંગ્લાદેશમાં વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગણી સાથે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો હિંસક બની ગયા છે. હિંસક અથડામણમાં અત્યાર સુધીમાં 97 લોકોના અને 14 પોલીસકર્મીઓના મોત થયા છે, જ્યારે ડઝનેક લોકો ઘાયલ થયા છે. એટલે પરિસ્થિતિ ગંભીર બનતા આખા દેશમાં કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે. અને ત્રણ દિવસ માટે રજાની જાહેરાત પણ કરી દેવામાં આવી છે.
Horrific news coming in from Sirajganj district of Bangladesh…
Today, Islamists and protesters closed the doors from outside and set ablaze at the Enayatpur Police Station.
11 police personnel were burnt alive. pic.twitter.com/QqcklDWnVL
— Sourish Mukherjee (@me_sourish_) August 4, 2024
Bangladesh protests : ભારત સરકારે એડવાઇઝરી જારી કરી
દરમિયાન હિંસાને લઈને ભારત સરકારે બાંગ્લાદેશમાં હાજર તેના તમામ નાગરિકો માટે એડવાઇઝરી જારી કરી છે. જેમાં નાગરિકોને સાવધાની રાખવા અને શક્ય હોય ત્યાં સુધી તેમની હિલચાલ મર્યાદિત કરવા કહેવામાં આવ્યું છે. સાથે જ એડવાઈઝરીમાં નાગરિકોને આગામી આદેશ સુધી બાંગ્લાદેશની મુસાફરી ટાળવા પણ કહેવામાં આવ્યું છે. નાગરિકો માટે હેલ્પલાઇન નંબર પણ જારી કરવામાં આવ્યા છે.
In view of ongoing developments, Indian nationals are strongly advised against travelling to Bangladesh till further notice. All Indian nationals presently in Bangladesh are advised to exercise extreme caution, restrict their movements and remain in contact with the High… pic.twitter.com/9zYnTL6CT5
— ANI (@ANI) August 4, 2024
આ સમાચાર પણ વાંચો : Organic Farming: પ્રાકૃતિક કૃષિમાં આ પાંચ મહાભૂતનું છે વિશેષ મહત્વ.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)