Site icon News Continuous Bureau | Mumbai

પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન ખાનની રેલીમાં થયું ફાયરિંગ- પગમાં ગોળી વાગી- જુઓ વિડીયો

News Continuous Bureau | Mumbai

 ભારત(India) ના પાડોશી દેશ અને કટ્ટર દુશ્મન એવા પાકિસ્તાન(Pakistan) ના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન(Imran Khan)ની રેલીમાં ફાયરિંગ(Firing) ની ઘટના સામે આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ પાકિસ્તાનના વઝિરાબાદ(Vazirabad) માં ઈમરાન ખાન(Imran Khan) તેમના સમર્થકો સાથે રેલી કાઢી હતી. આ દરમિયાન અજાણ્યા શખ્સો દ્વારા  ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેમાં ઈમરાન ખાન ઈજાગ્રસ્ત થયા હોવાની વિગતો સામે આવી છે. 

Join Our WhatsApp Channel

 

પીટીઆઈ(PTI)ના નેતા ફવાદ ચૌધરી(Fawad Choudhary) એ પુષ્ટિ કરી છે કે ઈમરાન ખાનને જમણા પગમાં ગોળી વાગી છે. આ સિવાય અહેમદ ચઠ્ઠા અને ફેસલ જાવેદ (Faisal Javed) પણ આ હુમલામાં ઇજાગ્રસ્ત (Injurde) થયા છે.

China Iran Arms Supply Allegations શું ચીન ગુપચુપ ઈરાનને હથિયારો મોકલી રહ્યું છે? તેહરાનમાં લેન્ડ થયા ‘રહસ્યમય’ વિમાનો, વિશ્વમાં મચ્યો ખળભળાટ!
Trump Iran Threat ટ્રમ્પનો ઈરાન પર પલટવાર સમજૂતી કે બોમ્બ? જાણો કયા કારણોસર ટ્રમ્પે ફરી ધમકાવ્યું ઈરાનને
India China Delhi Meeting ભારતચીન મિત્રતા કે નવો ખેલ? પહેલીવાર સીધી વાતચીતથી વિશ્વભરમાં હલચલ, અમેરિકા કેમ છે પરેશાન?
Iran US Tension 2026 હોર્મુઝનો અસલી માલિક કોણ? ટ્રમ્પના દાવા ફગાવતા ઈરાને આપી કડક ચેતવણી
Exit mobile version