એન્ટિવાયરસ ક્ષેત્રમાં ગુરુ સમાન વ્યક્તિ એવા જોન મેકાફી એ આત્મહત્યા કરી છે.
તેઓ સ્પેનની બાર્સેલોના જેલમાં હતા. જ્યાં તેમણે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે.
તેમની ઉંમર ૭૫ વર્ષની હતી. તેમજ કરચોરી અને cryptocurrency ના ગોટાળામાં તેમનું નામ શામેલ હતું.
નવી મુંબઈમાં લોચો પડ્યો : આંદોલનકારીઓ આ તારીખે એરપોર્ટ નું કામ બંધ કરાવશે.
