Site icon

PM Modi: પ્રધાનમંત્રીએ કિવમાં ગાંધીજીની પ્રતિમા પર શ્રદ્ધાંજલિ અર્પી

PM Modi: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​મહાત્મા ગાંધીને કિવમાં તેમની પ્રતિમા પર શ્રદ્ધાંજલિ આપી.

Prime Minister paid tributes at Gandhi's statue in Kiev

Prime Minister paid tributes at Gandhi's statue in Kiev

News Continuous Bureau | Mumbai

PM Modi: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​મહાત્મા ગાંધીને કિવમાં તેમની પ્રતિમા પર શ્રદ્ધાંજલિ આપી.

Join Our WhatsApp Community

પ્રધાનમંત્રીએ સુમેળભર્યા સમાજના નિર્માણમાં મહાત્મા ગાંધીના શાંતિના સંદેશની કાલાતીત સુસંગતતાને રેખાંકિત કરી. તેમણે નોંધ્યું હતું કે તેમના દ્વારા બતાવેલ માર્ગ વર્તમાન વૈશ્વિક પડકારોનો ઉકેલ આપે છે.

મહાત્મા ગાંધીની પ્રતિમા, કિવમાં ‘ઓસીસ ઓફ પીસ’ પાર્કમાં સ્થિત છે, જે માનવતા માટે આશા અને શાંતિના કિરણ તરીકે કામ કરે છે.

આ સમાચાર પણ વાંચોઃ Prime Minister:પ્રધાનમંત્રીએ યુક્રેનને ભીષ્મ ક્યુબ્સ અર્પણ કર્યા

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

 

Conflict Escalates: ઈરાને અમેરિકાનો ૪૮ કલાકનો યુદ્ધવિરામ પ્રસ્તાવ ઠુકરાવ્યો: આક્રમક રીતે કહ્યું- ‘જંગ હવે અમારી શરતો પર જ અટકશે!
US-Iran Conflict Escalates: તેહરાનનો બહેરીન અને કુવૈત પર હુમલો: અમેરિકાના ૨ ફાઈટર જેટ તોડી પાડ્યા બાદ ઈરાને મચાવ્યો ખળભળાટ.
Trump Army Leadership Shakeup: ટ્રમ્પની પોતાની જ સેના પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’! જનરલ રૅન્ડી જ્યોર્જને કર્યા ડિસમિસ, પેન્ટાગોનથી વોશિંગ્ટન સુધી મચ્યો હાહાકાર
Pakistan Fuel Crisis: શું પાકિસ્તાન બરબાદીના આરે? મોડી રાત્રે ફૂટ્યો ‘પેટ્રોલ બોમ્બ’, ઈંધણના ભાવ આસમાને પહોંચતા મચી ચીસાચીસ.
Exit mobile version