Site icon News Continuous Bureau | Mumbai

Dark Chocolate and Berries: ડાર્ક ચોકલેટ અને બેરીઝથી વધશે યાદશક્તિ, સ્ટ્રેસ પણ થશે ઓછો – સ્ટડીમાં થયો ખુલાસો

Dark Chocolate and Berries: જાપાનના વૈજ્ઞાનિકોએ શોધ્યું કે ફ્લેવેનૉલ્સથી ભરપૂર ખોરાક મગજને ‘મેન્ટલ એક્સરસાઈઝ’ આપે છે

Dark Chocolate and Berries Boost Memory and Reduce Stress, Study Reveals Surprising Benefits

Dark Chocolate and Berries Boost Memory and Reduce Stress, Study Reveals Surprising Benefits

News Continuous Bureau | Mumbai

Dark Chocolate and Berries: જો તમે વારંવાર વસ્તુઓ ભૂલી જાઓ છો અથવા તણાવ અનુભવો છો, તો તમારા માટે ખુશખબર છે. તાજેતરના અભ્યાસ મુજબ ડાર્ક ચોકલેટ અને બેરીઝ – જેમ કે સ્ટ્રોબેરી, બ્લૂબેરી – યાદશક્તિ વધારવામાં અને સ્ટ્રેસ ઘટાડવામાં મદદરૂપ છે. જાપાનના  વૈજ્ઞાનિકોએ શોધ્યું કે આ ખોરાકમાં રહેલા ફ્લેવેનૉલ્સ મગજ માટે અત્યંત ફાયદાકારક છે.

Join Our WhatsApp Channel

ફ્લેવેનૉલ્સ કેવી રીતે કરે છે કામ?

ફ્લેવેનૉલ્સ કુદરતી સંયોજક છે જે કોકો, ડાર્ક ચોકલેટ અને બેરીઝમાં મળે છે. આ તત્વ મગજમાં ડોપામાઇન અને નૉરએપિનેફ્રિન જેવા ન્યુરોટ્રાન્સમીટર્સને સક્રિય કરે છે, જે મૂડ, ઊર્જા અને યાદશક્તિ સુધારે છે. વૈજ્ઞાનિકો કહે છે કે આ પ્રક્રિયા હળવા વ્યાયામ જેવી અસર કરે છે – એટલે કે કસરત કર્યા વગર મગજને ‘મેન્ટલ વર્કઆઉટ’ મળે છે.શોધકોએ 10 અઠવાડિયા સુધી ઉંદરો પર પરીક્ષણ કર્યું. ફ્લેવેનૉલ્સ આપેલા ઉંદરો વધુ સક્રિય હતા, ઝડપથી શીખતા હતા અને તેમની યાદશક્તિમાં સુધારો જોવા મળ્યો. મગજમાં શીખવા અને યાદ રાખવા સાથે જોડાયેલા રસાયણોનું સ્તર પણ વધ્યું

આ સમાચાર પણ વાંચો : Vitamin D Deficiency India: આકરો તડકો હોવા છતાં ભારતીયોમાં કેમ થાય છે વિટામિન-ડીની ઉણપ? જાણો આ 3 સામાન્ય ભૂલો

ડાયેટમાં કેવી રીતે ઉમેરવું?

આ સરળ ફેરફારો યાદશક્તિ સુધારવા અને તણાવ ઘટાડવા માટે અસરકારક છે.

(Disclaimer : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)

Calcium Rich Foods For Strong Bones શરીરમાં કેલ્શિયમની ઉણપ પડી શકે છે ભારે હાડકાંને લોખંડ જેવા મજબૂત બનાવવા માટે ડાયટમાં સામેલ કરો આ ૭ સુપરફૂડ્સ
Milk Tea vs Black Tea Health Comparison દૂધવાળી ચા કે બ્લેક ટી, સ્વાસ્થ્ય માટે કઈ વધારે ફાયદાકારક? જાણો પાચન, વજન અને હૃદય પર થતી અસર
Coconut Water vs Buttermilk નાળિયેર પાણી કે છાસ? હાઇડ્રેશન અને ઠંડક માટે કયો વિકલ્પ વધુ ફાયદાકારક? જાણો બંને વચ્ચેનો તફાવત
Health Benefits Of Rajgira માત્ર ઉપવાસમાં જ કેમ? ૧૪ દિવસ રોજ રાજગરો ખાઈ જુઓ શરીરમાં દેખાશે એવા ચમત્કાર કે ડોક્ટર પણ ચોંકી જશે!
Exit mobile version