મહાવીર સ્વામી મંદિર. 

by Dr. Mayur Parikh

મહાવીર સ્વામી મંદિર એ ગુજરાતના અમદાવાદ શહેરમાં સ્થિત એક આદરણીય જૈન મંદિર છે. આ પ્રાચીન મંદિર 1619 ની સાલ કરતાં પહેલાના સમયનું હોવાનું માનવામાં આવે છે. મંદિરના મૂળનાયક ભગવાન મહાવીર સ્વામી છે. ભગવાન મહાવીર સ્વામીની સફેદરંગની મૂર્તિ પદ્માસન મુદ્રામાં બિરાજમાન છે. આ ઉપરાંત મંદિરમાં જૈન ધર્મના ત્રીસ તીર્થંકરોની ધાતુની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે. 

 

You may also like

Leave a Comment