News Continuous Bureau | Mumbai
Maharashtra Budget 2024:
- મહારાષ્ટ્રમાં એનડીએની એકનાથ શિંદે સરકારે તેનું છેલ્લું બજેટ રજૂ કર્યું.
- ડેપ્યુટી સીએમ અજિત પવારે બજેટમાં મહિલાઓ અને ખેડૂતો માટે ઘણી યોજનાઓની જાહેરાત કરી છે.
- આ અંતર્ગત યોજનામાં ગરીબ પરિવારોને દર વર્ષે 3 મફત ગેસ સિલિન્ડર અને 21 થી 60 વર્ષની મહિલાઓને દર મહિને 1500 રૂપિયા રોકડ આપવામાં આવશે.
- ઉલેખનીય છે કે રાજ્યમાં આ વર્ષે ઓક્ટોબરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે.
- રાજ્યમાં ભાજપ, શિવસેના (શિંદે જૂથ) અને એનસીપીની ગઠબંધન સરકાર છે. તેનો કાર્યકાળ 8 નવેમ્બર 2024 ના રોજ સમાપ્ત થાય છે.
આ સમાચાર પણ વાંચો : India Forex Reserves : ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં ઉછાળો, ગોલ્ડ રિઝર્વ પણ વધ્યું; જાણો હવે દેશની તિજોરીમાં કેટલું ધન છે?